Thursday, September 4, 2025

Dhaval Patel

8 POSTS 0 COMMENTS
start-up

ભારતમાં 60,000 સ્ટાર્ટ-અપ્સ, 2025 સુધીમાં 1 અબજ ડોલરથી વધુના 100 યુનિક...

ભારતમાં 2025 સુધીમાં 1 અબજ ડોલરથી વધુના વેલ્યુએશન સાથે 60,000 સ્ટાર્ટ-અપ્સ અને 100 કંપનીઓ હોવાની અપેક્ષા છે, એમ ઝિનોવ સાથે મળીને ટીઆઈઇ ગ્લોબલના અહેવાલમાં બુધવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું હતું. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, તાળાં વાગ્યા બાદ સ્ટાર્ટ-અપ્સની બિઝનેસ રિકવરી ફરી પાટા પર આવી ગઈ છે. જોકે, 12-15 ટકા સ્ટાર્ટ-અપ્સ ને અસ્...

ગુજરાતના મુખ્યમંત્રી અભણ છે એવું જ થોડું છે, તેઓ ભૂલકણા છે, 1900 કરોડન...

ગાંધીનગર, 15 સપ્ટેમ્બર 2020 વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ ભાવનગર પોર્ટ પર 1900 કરોડના ખર્ચે બનશે, લંડનની કંપનીને 11 નવેમ્બર 2019ના રોજ ગુજરાત સરકારની મંજૂરી મળી હતી. તો બીજીવખત 15 સપ્ટેમ્બર 2020ના રોજ 11 મહિના પછી કઈ રીતે રૂપાણીએ આપી તે મોટો સવાલ છે. 70 માળની બિલ્ડિંગોમાં પણ આવી રીતે બીજી વખત મંજૂરી રૂપાણીએ આપી હોવાની તેમણે જાહેરાત કરી હતી. કાંતો...

રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત ...
Ram-Mandir-Hindu-Temple-Ayodhya

રામ મંદિરનું કરોડોનું દાન : બેંકમાંથી પૈસા ગુમ, મુસલમાનોએ પણ રામના નામ...

રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં ઓગસ્ટ મહિના સુધીમાં 60 કરોડ રૂપિયાનું દાન જમા થયું હોવાનું જાણવા મળ્યું છે. ગત 5 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કર્યું હતું. રામ મંદિર માટે મોરારિ બાપુએ પણ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચનો અંદાજ લગાવાઇ રહ્યો છે,ત્યારે રામ મંદિર માટે ...

સુબ્રત રોયની સહારા કંપનીમાં 4 કરોડ લોકોના 86,000 કરોડ રૂપિયા જોખમ મા

સહારા ગ્રુપ ફરી એક વખત હેડલાઇન્સમાં છે. જાણવા મળ્યું છે કે 2012 અને 2014 ની વચ્ચે જૂથના ત્રણ સહકારી મંડળ શરૂ કરાયા હતા અને ચાર કરોડ થાપણદારો પાસેથી 86,673 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે જૂથની બંને કંપનીઓને દોષી ઠેરવી હતી અને તેના વડા સુબ્રત રોયની ધરપકડ કરવામાં આવી હતી. જો કે સરકારે આ સહકારી મંડળીઓ તરફ આંગળી ચીંધી હોવાથી ચાર ...

કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે CM રૂપાણીને લેટર લખી કરી આ મા...

અમદાવાદ, 3 સપ્ટેમ્બર 2020 રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં B.Sc (એગ્રીકલ્ચર)ના અભ્યાસક્રમ માટે ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી ન આપવા બાબતે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને 2 સપ્ટેમ્બર 2020એ પત્ર લખ્યો છે. હાર્દિક પટેલે લખ્યું છે કે, ખાનગી યુનિવર્સિટીઓને કૃષિ વિષયક અભ્યાસક્રમ ચલાવવા બાબતે મંજૂરી આપવામાં આવે છે ...

3 લાખ બેકાર સિવિલ ઈજનેરની જેમ હવે કૃષિ સ્નાતક સાથે રૂ.1500 કરોડ લૂંટવા...

અમદાવાદ, 3 સપ્ટેમ્બર 2020 સિવિલ એન્જીનિયરીંગમાં સ્નાતક થયા પછી માંડ 20 ટકા યુવાનોને રોજગારી મળે છે. વર્ષ 2015માં 11 હજાર સિવિલ એન્જીનિયર ગુજરાતમાં તૈયાર થયા હતા. 2020માં 71 હજાર સિવિલ એન્જીનીયરીંગની બેઠકો છે. જેમાં 80 ટકા ખાનગી કોલેજ કે યુનિવર્સિટાના છે. જે ઘટી રહી છે. હાલ 3 લાખ સિવિલ એન્જીનિયર ગુજરાતમાં બેકાર છે. હવે કૃષિ યુનિવર્સિટીઓમાં પણ ખાન...

ગુજરાતમાં હાંકી કાઢવામાં આવેલા 1 લાખ શિક્ષકને બીજી શાળામાં નોકરી નહીં ...

ગુજરાત રાજ્યમાં કોરોના રોગચાળા વચ્ચે શિક્ષકો એક શાળા છોડી અને બીજી શાળામાં ભાગ લઈ શકશે નહીં. ખાનગી શાળાઓના સંચાલકોએ આંતરિક રીતે નિર્ણય લીધો છે કે, શાળામાંથી બરતરફ કરાયેલા કોઈપણ શિક્ષકોને અન્ય શાળાઓ દ્વારા લેવામાં આવશે નહીં. શોશને ગુજરાતના ભણનારા વેપારીઓની હદ પાર કરી દીધી છે. ગુજરાતમાં હંગામી ધોરણે 1 લાખ શિક્ષકો નોકરી ગુમાવી ચૂક્યા છે. જેમાં મોટા ભા...