Wednesday, August 6, 2025

મોદીની કટોકટીથી ગુજરાતમાં 24 વર્ષથી પત્રકારોને ખતરો

મૂળ અહેવાલ 7 હજાર શહ્દોનો છે અહીં તેના ટૂંકાવીને મુદ્દા રજૂ કર્યા છે. મૂળ અહેવાલની લીંક https://allgujaratnews.in/gj/attack-press-freedom-gujarat/ દિલીપ પટેલ અમદાવાદ, 27 જૂન 2025 મોદી રાજના 24 વર્ષમાં ગુજરાતમાં પત્રકારોની સ્વતંત્રતાને કચડી નાંખવા માટે અનેક હુમલાઓ થયા છે. જેમાં શારિરીક હુમલાઓ પણ થયા છે. કાયદાનો ભંગ કરીને મિડિયા સામે પરેશાની ઊભી ક...

ગુજરાતમાં મિડિયા પર હુમલાઃ ઈંદિરા કરતાં મોદીની કટોકટીથી પત્રકારોને ખતર...

Attack on press freedom : Attack on Press Freedom in Gujarat: Modi poses a greater threat to journalists than Indira Gandhi ટુંકાવીને તૈયાર કરેલા મુદ્દા વાંચવા માટે https://allgujaratnews.in/gj/journalists-danger-gujarat/ June 26, 2025 અહેવાલ : દિલીપ પટેલ Attack on press freedom : ભાજપ કટોકટી દિવસ ઉજવે છે, ત્યારે પત્રકારો સામે મોદીની કેવી...

ગુજરાતના ત્રણ પ્રદેશોનો ન્યાયાલય સ્થાપવા 65 વર્ષથી જંગ

65 years of struggle continues to establish court of three regions of Gujarat गुजरात के तीन क्षेत्रों की अदालत स्थापित करने के लिए 65 वर्षों का संघर्ष जारी દિલીપ પટેલ અમદાવાદ, 7 ડિસેમ્બર 2024 ગુજરાતના લોકો 65 વર્ષથી વતનમાં જ ન્યાય મેળવવા જંગ ખેલી રહ્યા છે. તેમનો આજ સુધી વિજય થયો નથી. વળી, તેમની લડાઈને કુંઠીત કરી દેવા માટે ન્યાયાધીશો અને સત્તાધ...

ગુજરાતમાં ભાજપનું વાહન યાત્રાનું રાજકારણ

BJP's Vahan Yatra Politics in Gujarat કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપ તિરંગા યાત્રા 13 સપ્ટેમ્બર 2024 દિલીપ પટેલ દ્વારા ભારતના લોકો માટે ધાર્મિક પદ યાત્રા સદીઓ જૂની છે. પણ રાજકિય પદયાત્રા કે વાહન યાત્રા મહાત્મા ગાંધીએ શરૂ કરી હતી. તેમણે દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલી પદયાત્રા ખાણોની અંદર ભારતના લોકોના થતાં શોષણ સામે પદ યાત્રા કાઢી હતી. જે યા...

ભીમજી પારેખ સામે ઔરંગઝેબની હાર

ભીમજી પારેખ : એ ગુજરાતી, જેણે મુગલસમ્રાટ ઔરંગઝેબ પાસે માફી મંગાવી 9 સપ્ટેમ્બર 2024 મૂળ લેખ - જયનારાયણ વ્યાસ- બીબીસી ગુજરાતી સાભાર સાથે સુરતને સમૃદ્ધિના શિખરે સ્થાપિત કરવામાં 16મી અને 17મી સદીના કાળ ખંડમાં એક વૈષ્ણવ તો બીજો જૈન એમ બે વણિક મહાજનનો મોટો ફાળો હતો. બંનેએ માત્ર વ્યાપાર કરવાની વૃત્તિથી નહીં પણ ઉદ્યોગસાહસિકતાનો અણસારો આપતાં એવાં ...

ભાજપ, અધિકારી, મીઠાના ઉદ્યોગો ખરાઈ ઊંટના મોટા શિકારી

અમદાવાદ, 7 સપ્ટેમ્બર 2024 બીબીસી ગુજરાતીના આખાભાર સાથે ગુજરાતમાં દરિયાના પાણીમાં તરી શકતાં વિશ્વના એક માત્ર ખરાઈ જાતિના ઉંટ ખતમ થઈ રહ્યાં છે. તેનું કારણ મીઠાના અગર અને ઉદ્યોગો છે. ચેરના જંગલો ખતમ કરવા માટે અધિકારીઓ, ભાજપ, ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યાં છે. તેઓ સાથે મળીને ખરાઈ ઉંટની જાણીને હત્યા કરી રહ્યા છે. તેઓ ઉંટના મોટા શિકારી છે. જે ગુૃજરાતની ...

આદિવાસીઓના મસિહા ગોવિંદગૂરુ, જલિયાવાલા બાગથી મોટો હત્યાકાંડ

રાજસ્થાન, પંચમહાલની આસપાસના વિસ્તારનો એક સમય હતો કે આદિવાસી સમાજ ઘણી બધી બદીઓથી ઘેરાયેલો હતો. ત્યારે આવી બદીઓ અંધશ્રધ્ધા, દારુબંધી, ચોરીથી દુર કરવાનુ કામ શ્રી ગોવિંદગૂરુ કર્યૂ હતું અને પોતે આદિવાસીઓના મસિહા તરીકે ઓળખાયા હતાં. તો આવો આપણે શ્રી ગોવિંદગૂરુ વિશે જાણીએ. વિશ્વ આદિવાસી દિવસ. આદિવાસી સમાજના જીવનકાળ સાથે માનગઢ હત્યાકાંડ કે જે જલિયાવાલા ...

બુલેટટ્રેનના પાટા નીચે કચડાતી રમેશભાઈની ખેતી

લેખક - રત્ના 85 વર્ષના રમેશભાઈ મનુભાઈ પટેલ પૈતૃક મકાન ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા દંતલી ગામમાં છે. તેનો જન્મ 82 વર્ષ પહેલા આ રૂમમાં થયો હતો. રૂમ સાથે ભાવનાત્મક લગાવ છે. તે રૂમ, તેમનું ઘર અને આજુબાજુના ખેતરો, જ્યાં તેમનો પરિવાર ચોખા અને શાકભાજીની ખેતી કરે છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માર્ગમાં નાશ થયો છે. આ ટ્રેન માત્ર 3 કલાકમાં 508 કિલોમીટરનું અં...

જમીનના હક મેળવવા બાલાભાઈ ચાવડાએ આખી જિંદગી કાઢી નાખી

પાર્થ એમ એન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન વિહોણા દલિતો પાસે જમીન તો છે પણ માત્ર કાગળ પર. વહીવટી ઉદાસીનતા અને જ્ઞાતિ ભેદભાવ રાજ્યમાં ઘણા લોકોને તેમને ફાળવવામાં આવેલી મિલકત પર તેમનો દાવો કરતા અટકાવે છે 57 વર્ષીય બાલાભાઈ ચાવડા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ એકર ખેતીની જમીન ધરાવે છે. તે ફળદ્રુપ છે. તેમાં પાણી પણ છે. તેઓ 25 વર્ષથી તેની ...

3300 એકર જમીન પર 35 વર્ષથી હક્કની ખેતી કરવાનું અનોખું આંદોલન

15 ઓગસ્ટે 169 એકર જમીન પર ત્રિરંગો ઝંડો ફરકાવશે A unique movement on 3300 acres of land, tricolor flag hoisted 35 વર્ષથી ભાજપ સરકાર પછાત વર્ગોને તેના હક્કની જમીન અપાવી શકી નથી કચ્છના લોકો પોતે જ હવે જમીનોનો કબજો લઈ રહ્યાં છે દિલીપ પટેલ અમદાવાદ, 14 ઓગસ્ટ 2024 169 એકર જમીનનો બેલા ગામ અને નાંદા ગામમાં 15 ઓગસ્ટ 2024માં સવારે 10 વાગ્યે કબજો લ...

અમદાવાદ-થરાદ હાઈવેમાં 10 હજાર ખેડૂતોની 1300 હેક્ટર જમીન જશે

1300 hectares of land of 10 thousand farmers will go in Ahmedabad-Thrad Highway 6 કલાકાના બદલે 3 કલાકમાં પહોંચી શકાશે 6 હજાર લોકોનું અનાજ પાકતુ બંધ થશે દિલીપ પટેલ અમદાવાદ, 3 ઓગસ્ટ 2024 આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 214 કિલોમીટર લાંબો થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર રૂ. 10,534 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર ...

તાનાશાહના જુલમી ત્રણ કાયદા

Three laws of dictator तानाशाह के तीन कानून હવે ગાંધીજીનું અપમાન કરો, તો ગુનો નહીં બને પોલીસ ગમે ત્યારે પકડીને 90 દિવસ સુધી જેલમાં નાખી શકે ત્રણ ફોજદારી કાયદા 1 જુલાઇથી સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે અમદાવાદ, 2 જુલાઈ 2024 ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના ત્રણ કાયદા લાગુ કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘણી સારી જોગવાઈઓ કરવામાં આવી છે. તેની સારી બાબ...

અદાણી અને મોદીને, પંજાબ પછી, ફરી એક વખત ઝૂકાવતાં સુરતના ખેડૂતો

દિલીપ પટેલ ગાંધીનગર, 12 મે 2023 હજીરાના ઉદ્યોગો માટે જે રેલવે લાઈનનું કામ 2010માં શરૂ થઈ જવાનું હતું તેનો હવે ત્રીજી વખત માર્ગ બદલવામાં આવ્યો છે. પહેલા અદાણી આ રેલવે લાઈન નાંખવાના હતા. રેલવે મંત્રાલયે જૂનો માર્ગ બદલીને સુરત જિલ્લામાં ગોથાણ-હજીરા નવી 50 કિમી બ્રોડગેજ લાઇન પરિયોજનાને ‘વિશેષ રેલવે પરિયોજના’ તરીકે મંજૂરી આપી છે. ખેડૂતોએ એકતા બતાવીને...

ગુજરાતમાં 13 લાખ હેક્ટર જમીન પરના 58 પ્રોજેક્ટ સામે 20 લાખ લોકોનો વિરો...

ढाई लाख करोड़ का निवेश विवादों में, गुजरात में 13 लाख हेक्टेयर जमीन पर 58 परियोजनाओं के विरोध में 20 लाख लोगों ने किया विरोध ગાંધીનગર, 22 એપ્રિલ 2023 ગુજરાતમાં 58 પ્રોજેક્ટસ એવા છે જેમાં સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં છે. આવા ચાલુ તકરાર પ્રોજેક્ટ કે જે મોટા ભાગે માળખાગત પરિયોજનાઓ છે. જેમાં 20 લાખ 32 હજાર 249 લોકો અસરગ્રસ્ત છે. જેમાં 12 લાખ 86 ...

ગુજરાતી ભાષામાં અદાલતમાં દલીલ કરવા લડત

Struggling to argue in Gujarati language in court अदालत में गुजराती भाषा में बहस करने की जद्दोजहद ઓગસ્ટ, 2022 રાજકોટના વરિષ્ઠ નાગરિક અમૃતલાલ પરમાર પાંચ વર્ષથી ગુજરાતની વડી અદાલતમાં ગુજરાતી ભાષામાં દલીદો કરવા કાનૂની લડાઈ લડી રહ્યાં છે. ગુજરાત વડી અદાલતમાં 2016થી નિયમ બદલાઈ ગયો છે. વર્ષ 2016 પછી અંગ્રેજી ભાષા બોલી શકવું અને સમજી શકવું જરૂરી થઈ...