Wednesday, January 22, 2025

વર્ષમાં હ્રદયરોગમાં 15 ટકાનો વધારો, કોરોના જવાબદાર?

15 percent increase in heart diseases in a year, Corona responsible? एक साल में दिल की बीमारियों में 15 फीसदी का इजाफा, कोरोना जिम्मेदार? ગુજરાતમાં ટીબી અને કોરોના રસીનું મોતનું તાંડવ અમદાવાદ, 10 ઓગસ્ટ 2024 ગુજરાતની દવાખાનાની તાત્કાલિક સેવા 108માં હૃદયરોગની સમસ્યાના ફોન કોલમાં એક વર્ષમાં 15 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરીથી જુલાઈ 2024 સુધી રાજ...

ગુજરાતમાં કોરોના રસીથી હ્રદય અને ટીબીથી લાખાનો મોત

કોરોના રસીથી હ્દય અને 25 ટકા ટીબી વધ્યો Lakhs of people are dying of heart disease and TB in Gujarat due to corona vaccine गुजरात में कोरोना वैक्सीन के कारण लाखों लोग हृदय रोग और टीबी से मर रहे हैं દિલીપ પટેલ અમદાવાદ, 5 મે 2024 ગયા વર્ષે ભારતમાં ટીબીના 25 લાખથી વધુ કેસ નોંધાયા હતા, જે છ દાયકામાં સૌથી વધુ છે. સરકારી ડેટા અનુસાર, ભારતમાં ગયા વર...

મંત્રી સ્મૃતિ ઈરાની જુઠ્ઠુ બોલી રહ્યાં છે

૧૪-૨-૨૦૨૩ · લોકસભા, રાજ્યસભા અને મહિલા બાલ વિકાસ મંત્રાલય દ્વારા કરાવાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પી.એમ. કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભાર્થી અનાથ બાળકોના આંકડાઓમાં વિસંગતતા ? · શું મહિલા બાલ વિકાસ મંત્રાલયના મંત્રી સ્મૃતિ ઈરાની જુઠ્ઠુ બોલી રહ્યાં છે ? · લોકસભાના એક જ સવાલના જવાબમાં અલગ અલગ આંકડા કેમ મળી રહ્યાં છે ? · લોકસભા અને રાજ્ય સભાના ...

ગુજરાતમાં કોરોનાથી 3 લાખના મોત માટે 12 હજાર કરોડની સહાય આપો

અમદાવાદ, 23 જાન્યુઆરી 2022 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે મોટા શહેરમાં 50 બાઈક સાથે રેલી, પ્રદેશ કાર્યાલય ખાતે સંવાદ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝને અમદાવાદ ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી હતી. તેમાં ફરી એક વખત માંગણી કરી હતી કે ગુજરાતમાં 92 હજાર લોકો કોરોનામાં મોત થયા હોવાની અરજી તેના કુટુંબ દ્વારા કરવામાં આવી છે તે તેમામને સ...

ગુજરાતમાં કોરાનાથી 3 લાખ મોત, દરેકને 4 લાખ આપો – કોંગ્રેસ

૧૫-૧૨-૨૦૨૧ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવે પછી જ ભાજપ સરકારને યાદ આવે - જગદીશ ઠાકોર અણઘડ વહિવટ અને ભ્રષ્ટ નીતિ, વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૩ લાખ નાગરિકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. કોરોના કાળમાં ભાજપ સરકારની અણઆવડત, આયોજન અને ઈચ્છાશક્તિનો અભાવ, બેફામ ભ્રષ્ટાચાર, કાળાબજારનો ભોગ ગુજરાતના નાગરિકો બન્યા કોરોનામાં મૃત્ય...

કોરોનાના તમામ સમાચાર

કોરોનાના તમામ સમાચાર 29 જૂન 2021 ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ત્રીજો કેસ જામનગરનો દર્દી સંક્રમિત નવા 93 કેસ, 40 ટકા ગુજરાતીઓને રસીનો ડોઝ અપાયો ગુજરાતમાં સતત બીજા દિવસે 100ની અંદર કોરોનાના નવા કેસ, 2ના મોત કોરોના વાયરસની બીજી ખતરનાક આડઅસર, મળમાર્ગ દ્વારા રક્તસ્ત્રાવના પાંચ કેસ, એકનું મોત રસીકરણ કેન્દ્...

સિંહોમાં કોરોના વાયરસ ચોથી વખત દેખાયો, ગીરના સિંહોનું શું થશે

તામિલનાડુમાં ચાર સિંહોમાં કોરોના વાયરસ જોવા મળ્યો સેમ્પલ ભોપાલ મોકલવામાં આવતા જીનોમ સિકવન્સિંગ કરાતા કોરોનાનું સંક્રમણ હોવાનું જણાયું ચેન્નાઈ તામિલનાડુના વંડાલૂરમાં આવેલા અરિગનર અન્ના બાયોલોજીકલ પાર્કમાં ચાર સિંહોના કોવિડ 19ના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરાતા માલૂમ પડ્યું છે કે તેમને કોરોના વાયરસના પૈંગોલિન લિનિયેજ બી.1.617.2નું સંક્રમણ થયું છે...

કોરાનાની પહેલી રહેરમાં બે ગણા મકાનો વેચાયા છતાં બિલ્ડરોએ ભાવ વધારી દીધ...

ગાંધીનગર, 17 જૂન 2021 ગુજરાત સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં 150 ટકાનો વધારો થયો છે. 2020-21માં રૂ. 1235 કરોડની આવક થઈ હતી.  2019-20 દરમિયાન આ આવક માત્ર રૂ. 501 કરોડ જેટલી હતી. જેમાં વીતેલા વર્ષમાં દોઢસો ટકાનો વધારો થયો હતો. કોરોનાની બીજી લહેરમાં મકાનોની માંગ ઘટી છે. તેથી સરકારની આવગ 1 હજાર કરોડની નીચે જતી રહેશે. દોઢ લાખ મકાનોના બદલે ...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના મતે આ રીતે બને છે એન્ટીબોડી

16 Jun, 2021 કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સૌ કોઈ પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. તો જે રિકવર થઈને-કોરોનાને મ્હાત આપીને આવ્યા છે તેઓ વિશેષ તકેદારી રાખી રહ્યા છે. માનસિક મજબુતી માટે તબીબો પણ દવાની સાથે હુંફ, સાંત્વના, આનંદ પ્રમોદ અને મનોરંજન પીરસી રહ્યા છે. કારણ કે, મનની હળવાશ જ નકારાત્મકતામાંથી મુક્તિ અપાવશે. મન તંદુરસ્ત તો તન સ્વસ્થ....

ભારતમાં 44 લાખ અને ગુજરાતમાં 2.50 લાખ રસી બરબાદ, લોકોને મળતી નથી, કોઈન...

ભારતમાં કોરોનાની રસીનો મોટો વેડફાટ, છતાં પગલાં નહીં યુએસમાં વેક્સિનના ડોઝ બરબાદ કરવા બદલ ફાર્માસિસ્ટને 3 વર્ષની કેદ, વિસ્કોન્સિન સ્ટેટમાં સ્ટીવન બ્રાંડેનબર્ગ નામના ફાર્માસિસ્ટ પર કોરોનાની રસીના 500 ડોઝ વેડફી નાંખવાનો આરોપ મુકાયો હતો નવી દિલ્હી દેશમાં સરેરાશ 6.5 ટકા ડોઝ કોવિડ રસીનો વ્યય થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 44 લાખથી વધુ રસી ડોઝ બગાડવામ...

અમેરિકામાં વેક્સિન મૂકાવો અને ગાંજો નશો કરી મજા કરાવવાની ઓફર

નવી દિલ્હી કોરોનાને રોકવા માટે અમેરિકામાં પણ કોરોના વેક્સીન મુકવાનુ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. જોકે અમેરિકાની સરકાર માટે મુસિબત એ છે કે, હજી પણ ઘણા અમેરિકન્સ વેક્સીન મુકવવા માંગતા નથી. તેમને વેક્સીનેશન સેન્ટર સુધી ખેંચી લાવવા માટે જાત જાતની ઓફરો આપવામાં આવી રહી છે અને તેમાં પણ અમેરિકાના વોંશિગ્ટન રાજ્યે તો જે લેટેસ્ટ ઓફર કરી છે તે જાણીને આશ્...

વિચિત્ર – મધ્ય પ્રદેશમાં મેક્સ હેલ્થ કેર હોસ્પિટલ સિરમ 10 હજાર ર...

જબલપુર મધ્યપ્રદેશના જબલપુરમાં બનેલી એક વિચિત્ર ઘટના બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઈ છે. આરોગ્ય વિભાગ અધિકારીઓ જબલપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી એ હોસ્પિટલની શોધખોળ કરી રહ્યા છે જેણે સિરમ ઈન્સ્ટિટ્યુટને 10000 કોરોના વેક્સીનનો ઓર્ડર આપ્યો હતો. કારણકે અધિકારીઓનો દાવો છે કે, આ હોસ્પિટલ જબલપુરમાં છે જ નહીં. 25 મેના રોજ સીરમ ઈન્સ્ટિટ્યુટને એમપીની 6...

14 રૂપિયાની કોરોના રસી રૂ.1410ની કઈ રીતે થઈ ? 3 લાખ કરોડ વધું ચૂકવવાનુ...

પાણીની બોટલથી પણ ઓછી કિંમતની વેક્સિનના ભાવ 1410 કઈ રીતે થયા, ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષનો કટાક્ષ યુવા નેતાએ ભારત બાયોટેકના સંસ્થાપક કૃષ્ણા એલ્લાનો વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ વેક્સિનની કિંમત પાણીની બોટલથી પણ ઓછી હળે તેમ કહે છે નવી દિલ્હી નવી ગાઈડલાઈન અનુસાર સરકારી કેન્દ્રો પર કોરોનાની રસી વિનામૂલ્યે મળશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેન...

પ્રજા પાસે લૂંટ કરતી રૂપાણી સરકાર ને અદાણીને ચોરીની છૂટ

ગાંધીનગર, 7 જૂન 2021 અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરેલા લોકોને 23 માર્ચ 2020થી 23 માર્ચ 2021 સુધીના 1 વર્ષમાં પોલીસે 4 લાખ લોકોને પકડીને રૂપિયા 34 કરોડનો દંડ વસૂલ્યો હતો. લાખો હેક્ટર જમીન પણ અદાણીને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ફાળવી હતી. તેની સ્ટેમ્પ ડ્યુટી હજી બાકી છે. જો આ ખાતાઓ ઉમેરવામાં આવે તો આ રકમ 5 થી 6 હજાર કરોડ સુધી જઈ શકે છે. ...

કોરોનાના કારણે ખેડૂતોએ ફુલોના ખેતરો ખેડી નાંખવા પડ્યા

ગાંધીનગર, 3 જૂન 2021 ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ફુલોનું ઉત્પાદન અને વાવેતર બે ગણું થઈ ગયું છે. એક હેક્ટરે 9.62 ટન ફૂલો ખીલે છે. ઉત્પાદકતા પણ લગભગ બે ગણી થઈ છે. છતાં ખેડૂતોની હાલત તો ધનપતિ થઈ નથી. ફૂલ મેરીગોલ્ડ છે પણ ખેડૂતો ક્યારે ગોલ્ડ જેવી આવક મેળવતા થયા નથી. તેમાંએ કોરોનામાં ફૂલોનો ભાવ એકદમ ઘટી ગયો હોવાથી ફૂલોની ખેતી સામે સંકટ ઊભું થયું છે. ...