કોવિડ-19 વિશેનું દૈનિક ભારત બુલેટીન
03.08.2020
Text Box: • ભારતે 2 કરોડથી વધુ કોવિડ પરીક્ષણો કરીને એક સીમાચિહ્ન પાર કર્યું.
• પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો વધીને 14640 થયા.
• DCGIએ પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓક્સફોર્ડ યુનિવર્સિટી રસીના તબક્કા II+IIIના પરીક્ષણને માન્યતા આપી.
• ભારતમાં મૃત્યુદર (CFR) વધુ ઘટીને 2.11% નોંધાયો.
• કુલ સાજા થયેલાની સં...
ડીસીજીઆઈએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી રસીના બીજા-ત્રીજા તબક્કાના પરીક્ષણોને ...
ભારતનો કેસ મૃત્યુદર (સીએફઆર) વધુ ઘટીને 2.11% થયો છે, કુલ રિકવરી 11.8 લાખથી વધુ છે
દિલ્હી 03 ઓગસ્ટ 2020
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ ભારતમાં Oxક્સફર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રા ઝેનેકા સીઓવીડ -19 રસી (COVISHIELD) ના તબક્કા II + III ના ક્લિનિકલ પરીક્ષણો યોજવા માટે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટ, ઈન્ડિયા, પુણેને મંજૂરી આપી છે. આ COVID-19 રસીના વિ...
ભારતમાં 2 કરોડથી વધુ કોવિડ પરીક્ષણો, 10 લાખે 14640
ભારતે અત્યાર સુધીમાં 2,02,02,858 COVID-19 નમૂનાઓનું પરીક્ષણ કરી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રના માર્ગદર્શન હેઠળ રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા COVID-19ના સંચાલન માટે "સઘન રીતે પરીક્ષણ કરો, અસરકારક રીતે ટ્રેક કરો અને તાકીદે સારવાર આપો" ની મુખ્ય રણનીતિને અનુસરવામાં આવી રહી છે. આ અભિગમના અસરકારક અમલીકરણને લીધે દેશભરમાં પરીક્ષ...
રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કોરોના વોરિયર્સને આમંત્રણ અપાશે
ગાંધીનગર, રાજ્યમાં ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન રાજ્ય સરકારે બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે. ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ પર ફોકસ કરવામાં આવશે. જેથી રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ઓછી સંખ્યામાં લોકોને બોલાવવા અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. રા...
1 ઓગસ્ટથી અનલોક -3 અંતર્ગત ગુજરાતમાં નાઇટ કર્ફ્યુ હટાવવામાં આવશે, 5 ઓગ...
બેઠકમાં લીધેલા નિર્ણયો મુજબ મુખ્યમંત્રીએ 1 ઓગસ્ટથી રાજ્યમાં નાઇટ કર્ફ્યુને સંપૂર્ણ રીતે હટાવવાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે
કેન્દ્ર સરકારના માર્ગદર્શિકા અને ધોરણ સંચાલન કાર્યવાહી (એસઓપી) મુજબ રાજ્યમાં 5 ઓગસ્ટથી જીમ અને યોગ કેન્દ્રો ખોલવામાં આ...
દાહોદમાં કેસ વધતા કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત નગરમાં સધન સેનિટાઇઝેશન
દાહોદ નગર કોરોના સંક્રમણથી મુક્ત થાય તે માટે નગરપાલિકા દૈનિક ધોરણે સેનિટાઇઝેશનની કામગીરી અસરગ્રસ્ત વિસ્તારો સહિત સમગ્ર નગરમાં પુરજોશમાં કરી રહી છે. આ કામગીરી સાંજના 6 વાગ્યા થી રાતના 10 વાગ્યા સુધી નિયમિત રીતે ચલાવવામાં આવી રહી છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાં...
અનલોક-3 માં શું ખુલશે અને શું નહિ એની પુરી માહિતી જાણો
ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા
ગૃહ મંત્રાલયે (MHA) આજે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ પ્રવૃત્તિઓ ખોલવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી. અનલોક 3માં, કે જે 1લી ઓગસ્ટ, 2020થી લાગુ થશે, તબક્કાવાર પ્રવૃત્તિઓ ફરી ખોલવાની પ્રક્રિયા આગળ જતાં વધુ વિસ્તારવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલ નવી માર્ગદર્શિકાઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસ...
આ વર્ષે નવરાત્રીમાં ગરબા કરવાની પરમિશન નઇ મળે: સરકાર
રાજ્યમાં કૂદકેને ભૂસકે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે, તેને જોતા આ વર્ષે ગરબા યોજાશે કે કેમ તે સવાલ ઉભો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગરબાના આયોજકો સીએમને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. જોકે, સરકારે તેમને હાલની સ્થિતિને જોતા અત્યારથી પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે અ...
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું કોરોના-બાયો વેસ્ટ ભેગું કરવાનું કૌભાંડ
વૈશ્વિક મહામારી દરમ્યાન લોકોને ગુજરાન ચલાવવાની તકલીફ થઈ રહી છે તેવા સમયે પણ આ લોકો પ્રજાના રૂપિયા બે હાથે લૂંટી રહયા છે. કોરોનાના દર્દીઓને કવોરેન્ટાઈન કરવામાં આવે છે તે સ્થળેથી કચરો એકત્રિત કરવાના નામે કેટલાક લોકો કરદાતાઓના પરસેવાની કમાણી ઘર ભેગી કરી રહયા છે. જેને મ્યુનિ. શાસકો મુક સમંતિ પણ આપી રહયા છે.
સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં કવોરેન્ટાઈન દર્...
ગુજરાતમાં જાહેરમાં માસ્ક નહિ પહેરનારા-જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી 50...
ગુજરાત સરકારે આગામી તા. 1 ઓગસ્ટ 2020 શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.
હાલ આ દંડની જે રકમ 200 રૂપિયા છે તે તા. 1 ઓગસ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે.
નાગરિકો-પ્રજાજનોને રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયામાં સાદા માસ્ક ઉપલબ્ધ કરાવાશે
૧૦...
દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ મોબાઈલ શોપ સીલ
દાહોદ નગર પાલિકા અને ટાઉન પોલીસની સંયુક્ત ટીમે આજે પણ નગરમાં ચેકિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. એ દરમિયાન અહીંના માણેક ચોકમાં આવેલી એક મોબાઈલ શોપને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન રોયલ મોબાઈલ શોપમાં તપાસ કરતાં ત્યાં કોઈપણ પ્રકારના સામાજિક અંતરના નિયમોનું પાલન થતું જોવા મળ્યું નહોતું. ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.ભીડ ના નિયં...
કોરોના: કુલ રિકવરી 9 લાખ, કુલ કેસ 14 લાખ
અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિ, સઘન પરીક્ષણ અને દેખરેખ અભિગમના સર્વગ્રાહી ધોરણોના આધારે પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ સાથે દેશમાં કોવિડના કેસોનો મૃત્યુદર નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકાયો છે. દેશમાં મૃત્યુદર પ્રગતિપૂર્વક ઘટી રહ્યો છે અને હાલમાં તે ઘટીને 2.28% સુધી પહોંચ્યો છે. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે.
...
કોરોનાની ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના ગુજરી બજારની ચોંકાવનારી તસવી...
કોરોનાની ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એલિસબ્રિજ ખાતેના ગુજરી બજારની એવી તસવીરો સામે આવી છે જે જાેઈને કોઈપણ હચમચી શકે છે. દ્રશ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું તેવુ સ્પષ્ટ જાેઈ શકાય છે. એક સમયે કોરોના હોટસ્પોટ ગણાતા વિસ્તારમાં જાણે હવે કોરોનાનો ડર જ નથી રહ્યો એ રીતે વસ્તુઓની...
હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કોરોના મહામારીનો વિનાશ થઈ જશે: પ્રજ્ઞા ઠાકુ...
દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 13 લાખને પર પહોંચી ગઈ છે ત્યાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કોરોનાના ખાત્મા માટે હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન કરવામાં આવશે. ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકોને 5 ઓગસ્ટ સુધી દિવસમાં પાંચ વખત હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. તેમના મતે હનુમાન ચાલીસાના પા...
કોરોના ફ્રી જાહેર કરાયેલા ધારાવીમાં ફરી બે કોરોના કેસ આવ્યા
ધારાવીમાં રવિવારે કોરોનાના બે નવા કેસ સામે આવ્યા છે. આ વાતની જાણકારી બીએમસીએ આપી હતી. અહીં અત્યાર સુધીમાં 2531 કેસ સામે આવ્યા છે. તેમાંથી 113 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. ધારાવીમાં કોરોના સામે લડવાના વખાણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર કરી ચૂક્યું છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની ...