રેમડેસિવીર ખરીદવા લાઈનો, પણ તેનાથી 14 ટકા દર્દીના મોત થયા છે
Lines to buy remedivir, but it has killed 14 per cent of the drug
રેમડેસિવીર લાઈફ સેવિંગ દવા નથી, તેનાથી માત્ર હોસ્પિટલાઈઝેશનનો સમય ઘટાડી શકાય છે : ડો.અતુલભાઈ પટેલ
ગુજરાતમાં રેમડેસિવીરના આડેધડ ઉપયોગ, ખારાબ અસર છતાં ખાનગી હોસ્પિટલ સામે કોઈ પગલાં નહીં
રેમડેસીવિર ઇન્જેક્શનના ઉત્પાદકો Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., C...
હોમિયોપેથી અને આયુર્વેદની દવા આપી તેને કોરોના ન થયો
ગાંધીનગર, 25 એપ્રિલ 2020
૮૨.૭૧ લાખ આર્સેનીકમ આલ્બમ -૩૦ પોટેન્સી હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે. તેમને કોરોના થયો નથી. 91 હજાર લોકોના ડેટા સરકાર પાસે છે તેના પરથી આવું નિદાન કરી શકાય છે. પ્રતિરોધક આયુર્વેદિક અમૃતપેય પણ આવું જ અસરકારક છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બાબતમાં સખત ધ્યાન આપવાની આવશ્યકતા છે. કોરોના સંક્રમણથી બચવા રોગ પ્રતિકારક ...
82 લાખ લોકોને રોગ પ્રતિરોધક અમૃતપેય અને 52 લાખ લોકોને હોમીયોપેથી દવા અ...
ગાંધીનગર, 17 એપ્રિલ 2020
આયુર્વેદના રોગ પ્રતિરોધક અમૃતપેયનું તમામ સરકારી આયુર્વેદ દવાખાન ,હોસ્પીટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. 17 એપ્રિલ 2020 સુધીમાં 82.68 લાખ લોકોને ઉકાળો અપાયો છે. હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ આર્સેનિકમ આલ્બમ 30 નું તમામ સરકારી હોમીયોપથી દવાખાના કે હોસ્પીટલ દ્વારા 52.36 લાખ લોકોને આપવામાં આવી છે.
આયુર્વેદા હોમીયોપેથ...
હોમિયોપેથીકથી કોરોનાને અંકૂશમાં લઈ શકાય છે, ટેલિમેડિસીન માર્ગદર્શિકા મ...
આયુષ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન હોમિયોપેથી (CCRH) દ્વારા 10 એપ્રિલ 2020ના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આતંરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમિયોપેથીના આદ્યસ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની 265 જન્મજંયતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા આ દિવસ ઉજવવામાં આવે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર યોજવામાં આવેલા આ વેબિનારમાં હજાર...
ઇલેક્ટ્રોપેથી, ઇલેક્ટ્રો-હોમિયોપેથી ગેરકાયદે, બાકીની 120 સારવાર ક્યારે...
નેશનલ યુનિ. ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી, બોગસ યુનિવર્સિટી જાહેર
ગાંધીનગર, 5 માર્ચ 2020 allgujaratnews.in
ગુજરાતમાં 120 તબિબિ સારવાર પદ્ધતિથી લોકોને સારવાર આપવામાં આવે છે. કમરના દર્દ, ડામ, લોહી શુદ્ધી, ભૂવા, ભરાડી અને ઉંટ વૈદોની હજારો સારવાર પદ્ધતિ પણ ગુજરાતમાં સાથે છે. આ પદ્ધતિ માન્ય ન હોવા છતાં તેનાથી લોકોની આરોગ્ય સારવાર આપવામાં આવે...
રિલાયંસના પરિમલ નથવાણીએ ભાજપના 25 વર્ષના શાસનની પોલ ખોલી
ભારતમાં કુલ આઠ લાખ આયુષ પ્રેક્ટિશનરમાંથી ગુજરાતમાં 49,973
ભારતની કુલ 4035 આયુષ હોસ્પિટલોમાંથી ગુજરાતમાં 64 હોસ્પિટલો
પરિમલ નથવાણીએ ગુજરાત ભાજપની પોલ ફોલી છે.
અમદાવાદ 05, ફેબ્રુઆરી 2020
સમગ્ર ભારતમાં નોંધાયેલા આઠ લાખ આયુષ પ્રેક્ટિશનરો (ડોક્ટરો)માંથી ગુજરાતમાં કુલ 49,973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મિનિસ્ટ્રી સાથે નો...