Thursday, August 7, 2025

મોદીએ ખરેખર 2420 કાયદા રદ કર્યા ? વિવાદ, 900 કાયદાની યાદી જૂઓ

રાજ્ય સભાના સાંસદ, વિચારક-વિશ્લેષક તેમજ મુખ્ય વક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ ‘સંસદીય લોકશાહીને સુદ્રઢ કરવામાં સાંસદો અને ધારાસભ્યોની ભૂમિકા’ વિષય પર પોતાના વિચાર રજૂ કરતાં વિધાનસભા ખાતે કહ્યું હતું કે, કોઇપણ વિધેયકની સંવિધાનિકતા સમજવા માટે આપણે સંસદ અથવા વિધાનસભામાં અગાઉ જે તે વિધેયક ઉપર થયેલી ચર્ચા સમજવી પડે, તેને કાયદાકીય રીતે પણ સમજવી પડે. તેમાં રહ...

કપડવંજની રહસ્યમય કુંડવાવ અને 32 કોઠાની વાવ

ખેડા જિલ્લાનું કપડવંજના કુંડવાવનું તોરણ ગુજરાતના સ્થાપત્યનો નમૂનો છે સોલંકી યુગમાં ગુજરાતમાં બંધાયેલા કુન્ડો મોઢેરાનું સૂર્ય કુંડ શિહોરાનો બ્રહ્મકુંડ અંબાજીનો શક્તિ કુંડ આબુની તળેટીમાં આવેલ ઋષિકેશના મંદિર પાસેનો કુંડ અને કપડવંજની કુંડવાવ મુખ્ય છે જ્યારે હાલ ૩૨ કોઠામાંથી ફક્ત એક કોઠો જોઈ શકાય છે. કોઠાની વાવ ની ખંડેર કેવી હાલત થઈ ગઈ છે,  31 કોઠા તૂટી...

ગુજરાત ક્વિન દાદી નીરૂએ વિશ્વ સુંદરીનો ખિતાબ મેળવ્યો

સુરત શહેરની 52 વર્ષની દાદી નીરૂ રસ્તોગીએ અમેરિકા ફિલિપાઇન્સ જેવા 38 દેશોની દાદીઓને હરાવીને ગ્રાન્ડ મા ગ્લોબલ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. બે દીકરીઓની માતા અને એક પૌત્રીની નાની નિરુ છે. 21 જાન્યુઆરીએ યુરોપના બલ્ગેરિયામાં આવેલા સોફિયા શહેરમાં યુનિવર્સ કાઉનિંગ સ્પર્ધા યોજાઇ હતી. નીરુ માટે આ ઉપલબ્ધિ પહેલા પાંચ સર્જરી કરાવી છે. એક વર્ષ માટે ડોક્ટરે કો...

મોદીના બજેટમાં ફરી એક વખત ગુજરાતની માંગ ન સંતોષાઈ, અન્યાય

દિલીપ પટેલ - અમદાવાદ allgujaratnews.in@gmail.com કેન્દ્રનું 2020-21નું અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સિતારમને રજૂ કર્યું છે. જેમાં ગુજરાતના લોકો, સગુજરાતની સરકાર અને સંસ્થાઓ જે ઈચ્છતાં હતા તેવી ઘણી માંગણીઓ કેન્દ્રની નરેન્દ્ર મોદીએ માન્ય ગણી નથી. ગુજરાતને આ રીતે ગુજરાતના સપુત નરેન્દ્ર મોદીએ અન્યાય કર્યો છે. ગુજરાતને શું ન મળ્યું કર્ણાવતી શહેનું...

ભાજપની રાજનીતિ તમામ હદ પાર કરે છે, પ્રજા પરચો બતાવે છે

દિલીપ પટેલ, અમદાવાદ allgujaratnews.in@gmail.com ગાંધીનગરના પત્રકારો મોદી-શાહને સારી રીતે નસેનસમાં ઓળખે છે. તે દરેક કામ ચૂંટણીને ધ્યાનમાં લઈને કરે છે. 2022ની ગુજરાત વિધાનસભા અને  2024ની લોકસભાની ચૂંટણી જીતવા તેમણે અત્યારથી આયોજન કરી લીધું છે. જેના ભાગરૂપે નાગરિકતા સુધારણા કાયદો બંધારણની વિરૃદ્ધ જઈને પણ લાવ્યા કારણ કે તો જ તેનો વિરોધ થાય અને વિ...

હસ્તકલા મેળામાં મડ-મિરર, બાંબુ, ચર્મ, માટી, ભરત ગુથણ, થ્રેડ વર્કની ખાસ...

હસ્તકળા મેળો માત્ર મનોરંજન કે પ્રદર્શનનું માધ્યમના બની રહેતા તેનાથી કંઈક વિશેષ માહિતી, જ્ઞાન અને સંસ્કૃતિનું સંવર્ધન થાય તેમજ કલાકારોની કારીગરીથી લોકો માહિતગાર થઈ તેમને બિરદાવે તે જરૂરી હોઈ વહીવટી તંત્ર દ્વારા મેળાને ખાસ લુક આપવા તેમજ માહિતી આપતા પ્રિન્ટ અને ઓડિયો વિઝ્યુઅલ માધ્યમનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ ૨૭પ્રકારની ભાતીગળ હસ્તકલાના સ...