Sunday, March 22, 2026

ગાંધીનગરમાં આંદોલન: કમ્પ્યુટર શિક્ષકો શાળાઓમાં નથી

Protest in Gandhinagar: No computer teachers in schools गांधीनगर में विरोध प्रदर्शन: स्कूलों में कंप्यूटर शिक्षक नहीं જુલાઈ 2024 શિક્ષકોનું સરકાર સામેનું આંદોલન થોભવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે હવે સરકારી સ્કૂલોમાં કમ્પ્યુટર વિષયના શિક્ષકોની ભરતી માટે થઈને કમ્પ્યુટર વિષયના શિક્ષકોએ ગાંધીનગર ખાતે આંદોલન કરતાં તેમની અટકાયત કરવામાં આવી છે. ગુજરા...

શાસકપક્ષ ભાજપના ધારાસભ્યોનું હલ્લાબોલ

Ruckus by ruling party BJP MLAs सत्ताधारी दल भाजपा विधायकों का हंगामा જુલાઈ 2024 સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો એક પછી એક અધિકારીઓને નિશાન બનાવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પછી ભાજપના 12 ધારાસભ્યોએ સરકાર અને સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો હતો. જેમાં યોગેશ પટેલ, ધવલસિંહ ઝાલા, અરવિંદ રાણા, કેતન ઇનામદાર, અભેસિંહ તડવી, અમૂલ ભટ્ટ, ડીકે સ્વામી, શામજી ચૌહાણ...

ખેડૂતોના પાક વીમાના વળતરનો સરવે હાઇકોર્ટે નકાર્યો 

જૂલાઈ 2024 ગુજરાત હાઇકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારની સમિતિ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટને નકારી કાઢ્યો છે. સરકારે ખેડૂતોની રજૂઆતો સાંભળી જ ન હતી. રાજ્યમાં વર્ષ 2017-2018 માં ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત વળતર આપવા માટે સર્વે કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ફસલ બી...

શિક્ષણ અને મેનેજર બનતાં અધ્યાપકો

Professors becoming education and managers प्रोफेसर बन रहे शिक्षा और प्रबंधक જુલાઈ 2024 એમ.એસ.યુનિવર્સિટી હેડ ઓફિસનો ઘણો ખરો વહીવટ પણ અધ્યાપકોના જ ભરોસે ચાલી રહ્યો છે. યુનિવર્સિટીના વહીવટના સર્વોચ્ચ વડા ગણાતા રજિસ્ટ્રાર ડો.ચૂડાસમા પોતે ઈકોનોમિક્સના અધ્યાપક છે. માત્ર વહીવટની જ નહીં પણ ડેમેજ કંટ્રોલ માટે પણ તેમને ઘણી વખત આગળ કરી દેવાય છે. બીજી ...

રાજ્યમાં ટેલિમેડિસિનનો 30 લાખ લોકો ઉપયોગ કરે છે

Gujarat telemedicine services गुजरात में 30 लाख लोगों को ऑनलाइन डॉक्टरों द्वारा मदद દિલીપ પટેલ અમદાવાદ, 21 જુલાઈ 2025 ગુજરાતના પાટણમાં ટેલિમેડિસિનનો 2003માં શરૂ થયેલો પાયલોટ પ્રોજેક્ટ હવે આખા ગુજરાતમાં લાગુ થઈ ગયો છે. ટેલિમેડીસીન સેવાઓ થકી રાજ્યના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વ્યક્તિ સુધી પણ નિષ્ણાત તબીબોની સેવા- તબીબી પરામર્શ સ...

અમૂલ અને 20 ડેરીના 100 કૌભાંડો 

આ અહેવાલની નીચે તમામની લાંક મૂકી છે  અમૂલ અને 20 ડેરીના 100 કૌભાંડો ભાજપના 30 વર્ષમાં થયા છે તેની થોડી વિગતો છે. દિલીપ પટેલ અમદાવાદ, 19 જૂલાઈ 2025 અમૂલે ખરીદેલી જમીનનો વિવાદ: હવે વિરપુરમાં પશુપાલકોનો હલ્લાબોલ ખેડૂતોના હિત માટે આણંદ જિલ્લાના ત્રિભુવન કશીભાઈ પટેલે અમૂલનો પાયો નાંખ્યો હતો. હવે રાજકારણીઓએ અમૂલનો કબજો લઈ લીધો છે. 30 વર્ષથ...

પ્રધાન કુંવર બાવળીયાએ નહેરનું રૂ. 225 કરોડનું કામ શરૂ કરાવ્યું તે તૂટી...

MINISTER Kunwar Bavaliya started the work of canal worth Rs 225 crore, it broke down पानी मंत्री कुंवर बावलिया ने 225 करोड़ रुपये की नहर का काम शुरू किया, टूट गया 225 કરોડનની નહેર પહેલાં વરસાદમાં ધોવાઇ, સુખીએ દુઃખી કર્યાં કોન્ટ્રાક્ટર શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા હલકી કક્ષાનું કામ અમદાવાદ, 16 જૂલાઈ 2025 છોટાઉદેપુર જિલ્લાના સુખી જળાશય ય...

માર્ગો પર ભ્રષ્ટાચારના ખાડા પુરતો ભાજપ

BJP filled potholes on roads due to corruption भाजपा ने सड़कों पर भ्रष्टाचार से भरे गड्ढे ગુજરાતની સડકો મોતનો માર્ગ બની ગઈ 3 હજાર કિ.મી. રસ્તા ધોવાયા, 16 હજાર ખાડાથી દિલીપ પટેલ અમદાવાદ, 16 જૂલાઈ 2025 વરસાદમાં નબળા ગુણોને કારણે ગુજરાતમાં 3 હજાર કિ મી રસ્તાઓ 2025માં ધોવાઈ ગયાં હતા. 16 હજાર ખાડા માર્ગ પર પડ્યા હતા. જે ખરા અર્થમાં સરકાર માંડ 10 ટક...

સચિવાલયમાં પ્રજા અને ભાજપ નેતા માટે જુદા-જુદા કાયદા

Different laws for the public and BJP leaders in the Secretariat सचिवालय में जनता और भाजपा नेताओं के लिए अलग-अलग कानून અમદાવાદ, 16 જૂલાઈ 2025 હક, અધિકાર, ન્યાય માટે શિક્ષિત, બેરોજગાર, ખેડૂતો કે સરકારી નોકરિયાત ગાંધીનગરના સચિવાલયનો દરવાજે જાય તો પોલીસ દંડા ફટકારે છે. પરંતુ ભાજપના ધારાસભ્ય સમર્થકો સાથે રાજકીય તાયફો કરવા જાય તો પોલીસ-તંત્ર નતમસ્તક...

ભગવા ભાજપના રાજમાં ભગોરાનું 150 કરોડનું કૌભાંડ

Bhagora's 150 crore scam in saffron BJP rule भगवा भाजपा राज में भगोरा का 150 करोड़ का घोटाला અમદાવાદ, 15 જૂલાઈ 2025 ગુજરાત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશનના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાની નોકરી દરમ્યાન રૂ. 150 કરોડ Extra Excessના બીલ ચૂકવવામાં આવ્યા હતા. ભગોરાના સમયગાળામાં Extra Excessના બીલો ગણતરીના દિવસોમાં મંજુર થયા હતા. નિવૃત્તિના સમયગાળામાં ખુબ ઝડપથ...

ગંભીરા પુલ દુર્ઘટના, બ્રિજની તપાસ, જોખમી પુલ,

ગંભીરા પુલ દુર્ઘટના ગંભીરા બ્રિજ 2022માં જ તૂટી ગયો હતો, પણ કોઈએ ધ્યાન ન આપ્યું, વડોદરા જિલ્લા પંચાયતના કૉંગ્રેસના સભ્ય હર્ષદસિંહ પરમાર. 10 જુલાઈ 2025 પાછલાં અમુક વર્ષોમાં ગુજરાત કેટલીક દુ:ખદ ઘટનાઓનું સાક્ષી બન્યું છે, આ યાદીમાં 9 જુલાઈએ વહેલી સવારે વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડતાં વધુ એક દુર્ઘટના ઉમેરાઈ છે. વડોદરાના પાદરા...

ગંભીરા પુલ તૂટવાની ઘટનામાં ભૂપેન્દ્ર પટેલ કઈ રીતે જવાબદાર? જાણવું છે?

Want to know how Bhupendra Patel is responsible for the Gambhira bridge accident? गंभीरा पुल हादसे में भूपेंद्र पटेल कैसे ज़िम्मेदार हैं? जानना चाहते हैं? મોરબી પુલ ઘટના પછી પણ વડી અદાલતને ભાજપ સરકારે વારંવાર ગેરમાર્ગે દોરી દિલીપ પટેલ અમદાવાદ, 11 જૂલાઈ 2025 મોરબી ઝુલતો પૂલ તૂટ્યા બાદ રાજ્ય સરકારે 9 માર્ચ 2023માં વડી અદાલતમાં રાજ્યના પુલની સ...

માર્ગ અને પુલની વર્ષે 30 હજાર ફરિયાદો, પ્રધાને પ્રજાની સેવા શરૂ કરીને ...

માર્ગ અને પુલની વર્ષે 30 હજાર ફરિયાદો 30 thousand complaints related to roads and bridges annually દિલીપ પટેલ અમદાવાદ, 9 જૂલાઈ 2025 2021થી 2025માં સતત માર્ગ અને મકાનને લગતી ફરિયાદોનો વધી રહી છે. જે વિજય રૂપાણીની સરકારથી શરૂ થયેલાં વ્યાપક માર્ગ અને પુલ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. ફરિયાદો વધી જતાં સરકારે સેવા શરૂ કરી અને 2021માં 30 હજાર ફરિયાદો વો...

ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે

ગંભીરા પુલ સાથે ગુજરાતના 75 ટકા પુલ ગંભીર જોખમી, 281 bridges in Gujarat are still dangerous, can collapse anytime દિલીપ પટેલ અમદાવાદ, 9 જૂલાઈ 2025 કેન્દ્રની માર્ગ તપાસ સંસ્થાએ ગંભીરા પુલને અત્યંત જોખમી ગણાવ્યો હતો. છતાં ભૂપેન્દ્ર પટેલની સરકારે કોઈ પગલાં લીધા ન હતા. માર્ગ અને મકાન બાંધકામ વિભાગ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે. તેમની સીધી જવા...

કાંકરિયાના બલુનમાં બેસીને મોદીએ આપેલું વચન હવામાં ઉડી ગયું

Modi's promise while sitting in a balloon in Kankaria went up in smoke कांकरिया में गुब्बारे में बैठकर मोदी का वादा हवा में उड़ गया દિલીપ પટેલ અમદાવાદ, 7 જુલાઈ 2025 8 સપ્ટેમ્બર 2010ના રોજ નરેન્દ્ર મોદીએ આકાશમાંથી અમદાવાદ જોઈ શકાય એવા વિશાળ બલુનમાં બેસીને ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, વિકાસનો પાઈ પાઈનો ખર્ચનો હિસાબ જનતાને આપ્યો છે. બલુન ...