Sunday, May 11, 2025

Tag: कोल्ड स्टोरेज

ગુજરાત કોલ્ડ સ્ટોરેજમાં દેશમાં આગળ નિકળી ગયું, બટાટામાં આગળ

અમદાવાદ, 14 નવેમ્બર 2023 ગુજરાતમાં ફળ, શાકભાજી, માછલીનું ઉત્પાદન વધતાની સાથે કોલ્ડસ્ટોરેજ વધારવામાં સફળતા કોલ્ડ સ્ટોરેજ ન હોવાના કારણે દેશમાં દર વર્ષે 70 હજાર કરોડથી 1 લાખ કરોડ રૂપિયા સુધીની ખેતપેદાશનો બગાડ થાય છે. ફળ અને શાકભાજીના કુલ જથ્થામાંથી 30 ટકા જથ્થાથી વધુ છેલ્લા વપરાશકાર પાસે પહોંચે તે પહેલા જ સડીને ખતમ થઈ જાય છે. આ બગાડનું મુખ્ય કા...