Wednesday, July 2, 2025

Tag: टमाटर के दाम

ખેડૂતોને રાતા પાણીએ રોવડાવતા લાલ ટામેટા, ભાવ 5 વર્ષને તળિયે

(દિલીપ પટેલ, ગાંધીનગર) ગુજરાતમાં ટામેટાના ભાવ 5 વર્ષના તળિયે આવીને ઊભા છે. 2020માં 4 રૂપિયા એક કિલોનો ભાવ હતો. હાલ મણના 50 રૂપિયા ખેડૂતોને માંડ મળે છે. જે ખરેખર તો 20 કિલોના રૂ.250 મળે તો મહેનત સાથે નફો મળે છે. તેનો સીધો મતલબ એ થયો કે 20 કિલોએ ખેડૂતોને રૂ.200 ઓછા મળી રહ્યાં છે. 1300 રૂપિયાનું એક પડીકી બિયારણ આવે છે. તેનો ખર્ચ પણ નિકળે તેમ નથી. ...