Tag: अडानी और मोदी
અદાણી અને મોદીને, પંજાબ પછી, ફરી એક વખત ઝૂકાવતાં સુરતના ખેડૂતો
દિલીપ પટેલ
ગાંધીનગર, 12 મે 2023
હજીરાના ઉદ્યોગો માટે જે રેલવે લાઈનનું કામ 2010માં શરૂ થઈ જવાનું હતું તેનો હવે ત્રીજી વખત માર્ગ બદલવામાં આવ્યો છે. પહેલા અદાણી આ રેલવે લાઈન નાંખવાના હતા.
રેલવે મંત્રાલયે જૂનો માર્ગ બદલીને સુરત જિલ્લામાં ગોથાણ-હજીરા નવી 50 કિમી બ્રોડગેજ લાઇન પરિયોજનાને ‘વિશેષ રેલવે પરિયોજના’ તરીકે મંજૂરી આપી છે. ખેડૂતોએ એકતા બતાવીને...