Saturday, April 19, 2025

Tag: अनाज

અનાજની 10 નવી જાતોને ગુજરાતના ખેતરોમાં ઉગાડવા માટે માન્યતા 

ગાંધીનગર, 24 નવેમ્બર 2021 ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ દ્વારા 1965થી 5334 પ્રકાશિત અને સૂચવેલી કૃષિ પાકની જાતો છે. સુધારેલી પાકની જાતો છે જેમાં અનાજની  2,685 જાતો છે.  તેલીબિયાં માટે 888, કઠોળ માટે 999, ચારા પાકો માટે 200, ફાઇબર પાકો માટે 395, અને ખાંડની 129 છે. 2020-21 દરમિયાન 17 બાયોફોર્ટિફાઇડ જાતો સહિત કુલ 172 જાતો સંકર છે. જે માન્ય...

અનાજનું ચિંતાજનક રીતે ગુજરાતમાં ઉત્પાદન ઘટી ગયું

ગાંધીનગર : ગુજરાતમાં ચિંતાજનક હદે અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પછી 2020માં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, અનાજનું ઉત્પાદન -8.58 લાખ ટન ઘટી ગયું છે. તેથી ગુજરાત હવે અન્ન ક્ષેત્રે ખાદ્ય ધરાવતો પ્રદેશ બની ગયો છે. બહારથી અનાજ આયાત કરીને ગુજરાતના લોકોને આપવામાં આવી રહ્યું છે. 2014-15માં 77.99 લાખ ટન અનાજ પાક્યું હતુ...