Sunday, January 25, 2026

Tag: अपराध

ગુજરાત ભાજપના નેતાઓ અને પરિવારના ગુના અને ગુનાખોરી

ભાજપમાં ગુનાખોરી Crime in Gujarat BJP, Leader's and Family Crime દિલીપ પટેલ અમદાવાદ, 12 મે 2025 ભાજપ ગુજરાતમાં 40 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની અને સરકારમાં 1995થી 23 વર્ષથી સત્તા પર છે. જે કોંગ્રેસે ગુજરાતમાં શાસન કર્યું તેના કરતાં પણ વધુ વર્ષો થઈ ગયા છે. કોંગ્રેસ 22 વર્ષ સુધી સરકારમાં રહી હતી. ભાજપને 33 વર્ષનો સમય થઈ ગયો છે. સત્તામાં રહીને ભાજપમ...