Tag: અમરેલી
અમરેલીમાં 4500 કરોડનું સોનું અને ભાજપના વિવાદ
Gold worth 4500 crores in Amreli and BJP controversy अमरेली में 4500 करोड़ का सोना, और बीजेपी विवाद
દિલીપ પટેલ
અમદાવાદ, 14 મે 2024
2021 માં ગુજરાત સરકાર સાથે ઈન્ડો એશિયા કોપર સાથે એમઓયુ અમરેલીના રાજુલા માટે કર્યા હતા. કામગીરી 2025 માં શરૂ થવાની છે. આ વિશાળ પ્રોજેક્ટમાં રૂ. 17 હજાર કરોડનું થવાનું છે.
જેમાં તાંલુ ગાળવામાં આવશે. આવી બીજી ભ...