Tag: अमीरों का गरीब गुजरात
શ્રીમંતોનું ગરીબ ગુજરાત
Poor Gujarat of the rich अमीरों का गरीब गुजरात
દિલીપ પટેલ
અમદાવાદ, 28 મે 2024
2024માં નીતિ આયોગ તેંડુલકર સમિતિની ગરીબી રેખા અપનાવીને કામ કરી રહી છે. તે પ્રમાણે 2011-12માં ગ્રામીણ ગુજરાતમાં, ગરીબીનું પ્રમાણ 21.9% હતું. પ્રતિ વ્યક્તિ માસિક આવક ગરીબી રેખા રૂ. 932 હતી. કોઈ પણ વ્યક્તિને જીવવા માટે રૂ.2 હજારનું ખર્ચ દર મહિને કરવું પડે છે. પણ ગુજરાત ...