Tag: अहमदाबाद में विमान
અમદાવાદમાં વિમાન સાથે પક્ષી અથડાતાં વર્ષે રૂ. 10 કરોડનું નુકસાન
Bird collides with plane in Ahmedabad, loss of Rs. 10 crore अहमदाबाद में विमान से पक्षी की टक्कर, रु. 10 करोड़ का नुकसान
અદાણીને અમદાવાદ વિમાની મથક આપ્યું પણ પક્ષીઓ પરેશાન કરે છે
ગુજરાતનો પ્રથમ પક્ષી નકશો બની રહ્યો છે, જે પક્ષીઓની હિલચાલ બતાવશે
દિલીપ પટેલ
અમદાવાદ, 3 ડિસેમ્બર 2024
અમદાવાદ શહેરનો પક્ષીઓનો નકશો તૈયાર થઈ રહ્યો છે. જે પક્ષીઓન...