Tag: अहमदाबाद मेट्रो
જાપાનની લોન લઈ મોદીએ અમદાવાદ મેટ્રો બનાવી
અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022
જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(જૈકા) દ્વારા નવેમ્બર 2015માં રૂ.5968 કરોડનું ભંડોળ પહેલાં ફેઈઝ માટે આપવાની જાહેરાત કરી હતી. વર્ષ 2016માં રૂ.4456 કરોડની રકમ જાપાને આપી હતી. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં રૂપિયા 5384 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. કુલ પ્રોજેક્ટ રૂ.30 હજાર કરોડ સુધી થઈ જશે. જાપાનની લોનના કારણે મેટ્રો બન...
અમેરિકાના મેનહટન મેટ્રો રેલની જેમ અમદાવાદ મેટ્રોમાં ઘણું કરવું પડશે
અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022
અમદાવાદની ખર્ચાળ ગુજરાત મેટ્રો રેલ બાદ હજું ઘણું કરવાનું બાકી. અમદાવાદને સારી રેલ સેવા આપવી હશે તો મેનહટનની રેલની જેમ કામ કરવું પડશે.
અમદાવાદ મેટ્રો રેલ ઓછો વ્યાપ ધરાવતી ખર્ચાળ સુવિધા છે. મેટ્રો રેલના નેટવર્ક માટે દર કિલોમીટર દીઠ અઢીસોથી ત્રણસો કરોડનો ખર્ચ કરવો પડે છે. અંડર ગ્રાઉન્ડ મેટ્રો ચારસો કરોડમાં પડે છે. મેટ્...
અમદાવાદ મેટ્રોના બાંધકામમાં ખામી જણાતાં ઝડપ 50 ટકા ઘટાડી દેવાઈ
સેફ્ટી રેગ્યુલેટર અમદાવાદ મેટ્રો કામગીરી માટે થર્ડ પાર્ટી ઓડિટ માંગે છે
ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં મેટ્રો રેલવે સેફ્ટી કમિશનર - CMRS દ્વારા મેટ્રો રેલના 40 કિલો મિટરની રેલવેના કામની તપાસ કરવામાં આવી હતી. જેમાં અનેક ખામીઓ બહાર આવી છે. મુસાફરોની સલામતી પર સીધી અસર કરે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ને ખામીઓ સુધારવા માટે કહેવામાં આવ્યું છ...
અમદાવાદ મેટ્રોને 20 વર્ષથી ખોટના ખાડામાં નાંખતા મોદી
અમદાવાદ, 27 સપ્ટેમ્બર, 2022
અમદાવાદની મેટ્રોરેલના 32 કિલોમીટરનું કામ પૂરું કરવામાં 20 વર્ષ લાગી ગયા છે. પૂરો પ્રોજેક્ટ 3 હજાર કરોડમાં બનવાનો હતો જે હવે રૂ.30 હજાર કરોડમાં પૂરો થઈ શકે એવી શક્યતા છે.
ખર્ચ
પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ માટે કુલ રોકાણ રૂ. 10,773 કરોડ નક્કી કરાયો છે.
20.536 કિ.મી.ના થલતેજથી વસ્ત્રાલ ટ્રેક માટે, તે 6,681 કરોડ રૂપિ...
અમદાવાદ મેટ્રોમાં 20 વર્ષનો વિલંબ, ચૂંટણી જીતવાની લાઈફ લાઈન
દિલીપ પટેલ
અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2022
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રો રેલની અડધી લાઈનનું ફરી એક વખત શરૂ કરાવવા અમદાવાદ આવી રહ્યાં છે. આ અગાઉ અડધી લાઈન ગઈ ચૂંટણીમાં ખુલ્લી મુકાઈ હતી.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટુંબે એક કાર...