Saturday, February 21, 2026

Tag: અમદાવાદ

અમદાવાદમાં બેકાર લોકો પર કોરોના માસ્કના દંડની દાદાગીરી, પોલીસને રૂ.1 લ...

Watch "અમદાવાદમાં કોરોનાનો માસ્કનો દંડ" https://youtu.be/Ffzl9QctaW0 અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2020 અમદાવાદમાં બેકાર લોકો પર કોરોના માસ્કના દંડની દાદાગીરી, પોલીસ સમક્ષ ધારાસભ્યોની માંગ કરી છે કે, બેકાર અને ગરીબ લોકોનો રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. તે બંધ કરવો જોઈએ. લોકોએ માસ્ક પહેરીને બહાર નિકળવું જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શે...

અમદાવાદમાં 160 સ્થળોએ કોરોનાની તપાસ કરવા 40 મેડિકલ વાન

અમદાવાદ, 17 મે 2020 કોરોના વાયરસ કોવિડ-19ના  અમદાવાદ મહાનગરમાં વધતા વ્યાપને પગલે સંક્રમણ નિયંત્રણ માટે કન્ટેનમેન્ટ ઝોનના 10 વોર્ડસમાં લોકોની આરોગ્ય તપાસણી, ટેસ્ટિંગ સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી આગામી 15 દિવસ હાથ ધરવાની કાર્યયોજનાને ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સમાં સરકારે આખરી ઓપ આપ્યો હતો. તુરંત કામગારી હાથ ધરાશે. જેમાં સિટી બસનો ઉપયોગ કરા...

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભણેલા 4 તબીબો દર્દીઓની સેવામાં જોડાયા

અમદાવાદ, 8 મે 2020 અમદાવાદ શહેરના ચાર ડોક્ટરો covid19 ડેડીકેટેડ હોસ્પિટલમાં સારવારમાં જોડાઈને ચેપી દર્દીઓની સારવાર સુશ્રુષા શરૂ કરી દીધી છે. નામાંકિત ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર જીગર મહેતા, ડોક્ટર ગોપાલ રાવલ, અને ડોક્ટર અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડની covid ડેડીકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા સારવારમાં સરકારની અપીલથી ચાર તબીબોએ રોજ અહ...

પૂજા દરજી માત્ર રૂ.6માં માદર પાટનો માસ્ક બનાવ્યો, રૂપાણીએ માસ્કને ફરજિ...

અમદાવાદ, 12 એપ્રિલ 2020 અમદાવાદ શહેરના ચેનપુર વિસ્તારમાં રહેતા પૂજાબેન દરજીએ ઘેર બેઠા સસ્તા 'માસ્ક" બનાવી આપીને સમાજ સેવા કરી રહ્યા છે. તેમણે બેગ સીવવાનું બંધ કરીને સારા અને સસ્તા માસ્ક બનાવવાનું શરૂં કર્યું છે. કોરોના રોગનું સંક્રમણ વધતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સીગ અને માસ્ક જરૂરી બની ગયા છે. ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્ટાફ માસ્કનો બહુધા ઉ...

શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પમાં ડ્રગ્સ માફિયા ચૂંટણી લડેલો

અમદાવાદ : પોલીસે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ મુખ્ય સૂત્રધાર શહેજાદ તેજાબવાલાના ઘરેથી પિસ્તોલ, ત્રણ કારતૂસ અને 54 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા અને પોતાની જાતને પત્રકાર ગણાવતો શહેજાદ...

સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકીયા કર્મચારીની કારના હપ્તા ભરે છે

સુરત : સુરતમાં જ નહીં પણ દેશની ડાયમંડ કંપનીમાંઓ હરીક્રષ્ના એકસપોર્ટ પ્રાઈવેટ લિમીટેડનું નામ મોટુ છે જો કે આ ડાયમંડ કંપનીના માલિક સવજી ધોળકીયાઓ પોતાની કરામત અને માર્કેટીંગની સ્ટાઈલને કારણે માત્ર ડાયમંડ કિંગ જ નહીં પણ દાનવીર તરીકેની ખ્યાતી મેળવી જો કે અમે થોડા મહિના અગાઉ દાનવીર સવજી ધોળકીયા કઈ રીતે કર્મચારીઓને મળવા પાત્ર બોનસની રકમને પોતાની ગણાવી તેમ...