Tag: एम्स
મોદી સરકારે 22 AIIMSનો વાયદો કર્યો હતો, 7 કરી શકી
ગાંધીનગર, 17 જૂન 2021
દેશની સ્વાસ્થ્ય પ્રણાલીમાં AIIMS સારી મેડિકલ સુવિધા આપવાના મામલામાં તેને આગળ માનવામાં આવે છે. એવામાં દરેક સરકાર પોતાના મેનિફેસ્ટોમાં AIIMSની સ્થાપના કરવાનો વાયદો કરે છે. મોદી સરકાર તરફથી પણ AIIMSને લઇ ઘણી જાહેરાતો કરવામાં આવી છે. 22 નવી AIIMS બનાવવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર, પટના, રાયપુર ...