Tag: कलौंजी
કાળું જીરું ગુજરાતમાં થઈ શકે એવા સંજોગો, જીરું જ્યાં થાય ત્યાં કલોંજી ...
અમદાવાદ, 14 સપ્ટેમ્બર 2020
કાળી જીરી, કાળાજીરા, સતાઈવા નામના છોડના બીને બ્લેક ક્યુમીન (નિઝેલા સેવટીવા), હિન્દી, પંજાબી અને ઉર્દુમાં તેને કલોંજી તરીકે ઓળખવામાં આવે છે. ખોરકાને સુગંધી બનાવવા, પીણા બનાવવા, મેડિશીન, ફાર્માસ્યુટીકલ અને પરફ્યુમ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થાય છે. અનેક બીમારીઓનો ઈલાજ છે. દવાઓ બનાવવામાં કલોંજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઈમ્ય...