Tag: कागझ के शौचालय
ભ્રષ્ટાચાર કરવા રૂપાણી સરકારે પૂંઠાના શૌચાલય બનાવી આપ્યા
ગાંધીનગર, 31 જૂલાઈ 2021
મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે કહે છે કે, શૌચાલય દરેકના ઘરે હોય એવું સરકાર માને છે. મોડાસા તાલુકાના કવ ગામમાં તો કાગળના પૂંઠાની ઇંટો બનાવીને તેના પર કેમિકલ ચોટાડીને શૌચાલય બનાવીને કૌભાંડ કર્યું છે. આજે એકપણ શૌચાલય ત્યાં ચાલુ નથી.
સરકાર કહે છે 2014 પહેલા શૌચાલય જવા માટે મહિલાઓને રાત પડવાની રાહત જોવી પડતી હતી. આજ...