Tag: किसान मोहनभाई पटेल
વલસાડમાં ગ્લોબલ વોર્મીંગના કારણે નવી જાત વનલક્ષ્મી આંબા સામે જોખમ
ગાંધીનગર, 27 ઓક્ટોબર 2020
58 વર્ષના ખેડૂત મોહનભાઈ પટેલ વલસાડના પાલણ ગામમાં રહીને તેમણે 1992માં કેરીની વનલક્ષ્મી નામની અનોથી જાત શોધી હતી. ત્યારથી લઈને આજ સુધી તેમણે 1 લાખ જેટલી આંબાની સ્ટીક લોકોને આપી છે. જેનો રંગ વનરાજ જેવો આકર્ષક છે. લાલ રંગ છે. સ્વાદમાં મીઠી છે. તેની ટકાઉ શક્તિ ઘણી સારી છે તેથી વિદેશમાં નિકાસ સારી થાય છે. તેમણે પોતાના ખેતરમાં...