Wednesday, July 30, 2025

Tag: केंद्र सरकार

કેન્દ્ર સરકારની 10 વર્ષની સારી કામગીરી કેવી રહી

26 જાવ્યુઆરી 2024 ખેતી 10 કરોડ નાના ખેડૂતોને પ્રાથમિકતા આપી છે. ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. 2 લાખ 80,000 કરોડ રકમ આપી છે. 10 વર્ષોમાં, બેંકોમાંથી ખેડૂતોને લોનમાં ત્રણ ગણો વધારો થયો છે. ખેડૂતોએ રૂપિયા 30 હજાર કરોડનું વીમા પ્રીમિયમ અપાયું હતું. જેમાં 1.5 લાખ કરોડ રૂપિયાનો ક્લેમ મળ્યો છે. 10 વર્ષમાં ખેડૂતોને ડાંગર અને ઘઉંમાં લઘુતમ ટેકાનાં ભાવ તર...