Tag: खादी
મોદીની ખાદી સત્તાની ગાદી
ખાદી સત્તાની ગાદી
ગાંધીની ખાદીથી ગાદી
પોતાની છાપ સુધારવાનો ભાજપનો પ્રચાર
અમદાવાદ, 31 ઓગસ્ટ 2022
સાબરમતી આશ્રમ નીચે સાબરમતિ રીવરફ્રંટ પર અમિત શાહ આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવીને ગયા. ગાંધીજી, ખાદી અને ગુજરાતી ભાષાની વાતો શિક્ષણની વાતો અને ગાંધી વિચારની વાતો કરીને ગયા.
સંઘ હંમેશ ગાંધીજીના વિરોધી રહ્યાં છે. પણ સત્તા મેળવવા માટે...