Wednesday, April 16, 2025

Tag: खेती

કેન્સરના કારણે 22 વર્ષથી ગુજરાતના બાદરપુરા ગામે તમાકુ છોડ્યું, ખેતી અન...

દિલીપ પટેલ 09 માર્ચ 2023, અમદાવાદ ગુજરાતનાં મહેસાણાથી 35 કિલોમીટર દૂરના વડનગરનાં બાદરપુર ગામની 6 હજારની વસ્તીએ 2001થી 22 વર્ષથી ગુટખા-તંબાકુના વેચાણ પર પ્રતિંબંધ છે. વ્યનમુક્ત ગામ તરીકે ઓળખાય છે. મુસ્લિમ વસ્તી ધરાવતું ખેતી અને વેપાર સાથે સંકળાયેલું ગામ છે. 22 વર્ષથી આખા ગામમાં પાન મસાલાનો કોઈ ગલ્લો જોવા નહીં મળે. આથી ગ્રામજનોને આર્થિકની સાથે...

પવનચક્કીથી ખેતી માટે 12 વર્ષથી મફત પાણી મેળવતાં ઊંઝાના ખેડૂત, ઉત્પાદન ...

ગાંધીનગર, 26 ઓક્ટોબર 2020 મહેસાણાના ઊંઝાના ગંગાપુર ગામના ધોરણ 10 ભણેલા ખેડૂત જયેશભાઈ બારોટ પવન ઉર્જાથી 12 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. હવે સૂર્ય ઉર્જા સસ્તી થતાં તેનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમણે ભાંભરમાં કુવામાંથી પવનચક્કીથી પાણી 2007-08થી મેળવે છે. 2.36 હેક્ટર જમીન છે. ખેતરમાં સિંચાઇ માટે પવનચક્કીનો ઉપયોગ કરે છે. ખેતી, ઘર કે કોઈ સાધન કે જે ઈલેક્ટ્ર...

ગુજરાતની ખેતી, જમીન, જંગલને ખતમ કરી રહ્યું છે, વિદેશી ગાજર ઘાસ

ગાંધીનગર, 21 સપ્ટેમ્બર 2020 જે રીતે ગાંડો બાવળ અમેરિકાથી આવ્યો એ રીતે આ ગાજર ઘાસ પણ અમેરિકાથી આવ્યું છે. થી લાલ ઘઉં પીએલ -480ની સાથે ભારત આવ્યું હતું. હાલ 50 લાખ હેક્ટરમાં ફેલાયું છે. ગાજર, ગાજર ઘાસ, છટક, બૂટી અને પંખારીના નામથી પણ ઓળખાય છે. 90 સે.મી.થી એક મીટરની ઉંચાઈ સુધી વધે છે. જેની લંબાઈ 1.5 મીટર સુધીની ઘણે જોવા મળી છે. તેના પાંદડા ગાજર જેવ...

ખેડુતોની સરેરાશ આવક પટાવાળા કરતા પણ ઓછી

જૂન પૂર્વેના ત્રણ મહિનામાં ભારતનો જીડીપી ગ્રોથ માઇનસ 23.9 ટકા નોંધાયો છે. મોદી ઉદ્યોગોમાં સાવ નિષ્ફળ રહ્યાં છે. ત્યારે આવા ખરાબ સમયમાં અર્થવ્યવસ્થાને કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોએ ઉત્પાદનમાં થોડો ટેકો આપ્યો છે. એકલા ખેતી ક્ષેત્રનો વિકાસ 3.4 ટકાનો હકારાત્મક રહ્યો છે. ખેડૂતો દેશને આટલી મોટી મદદ કરીને સાચા દેશભક્ત હોવા છતાં, ખેતી અને ખેતીની ઉપેક્ષા ભાજપ સરક...

ગુજરાતમાં તમાકુની સૌથી સારી ઉત્પાદકતાં છતાં ખેતી ખોટમાં, વાવેતર અને ઉત...

ગાંધીનગર, 16 ઓગસ્ટ 2020 સારા વરસાદ છતાં ગુજરાતમાં ચોમાસુ તમાકુનું સરેરાશ વાવેતર 55231 હેક્ટર સામે માંડ 1 ટકા થયું છે. ગયા વર્ષમાં આ સમયે 1924 હેક્ટરમાં વાવેતર હતું તેની સામે હાલ 626 હેક્ટર થયું છે. જે 33 ટકા બતાવે છે. ખેડામાં 400 અને વડોદરામાં 200 હેક્ટર થયું છે. મહેસાણામાં વાવેતર થતું હતું જ્યાં કોઈ વાવેતર નથી. આમ ગુજરાતના ખેડૂતોએ એકાએ તમાકુ તર...