Tuesday, July 1, 2025

Tag: गन्ना

મીઠી શેરડીને ભાજપની રૂપાણી અને મોદી સરકારોએ કડવી ઝેર બનાવી દીધી

ગાંધીનગર, 2 જૂન 2021 ગુજરાત શેરડીના ઉત્પાદનમાં ભારે મોટી પછડાટ ખાઈ રહ્યું છે. જ્યારથી ભાજપની મોદી સરકાર આવી છે ત્યારથી મીઠી શેરડીને કડવી બનાવી દેવા માટે ભાજપ પક્ષનું શાસન જવાબદાર છે. શેરડી પેદા કરીને ખાંડ બનાવવામાં ગુજરાત પછાત બની ગયું છે. દેશમાં વર્ષે 30 ટકા ઉત્પાદન વધી રહ્યું છે, પણ ખેડૂત વિરોધી નીતિઓના કારણે ગુજરાતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. ખ...