Tag: गुजरात के तालुकाओं
ગુજરાતના 33 જિલ્લા અને ગુજરાતના તાલુકાની યાદી
List of 33 Districts of Gujarat and Talukas of Gujarat , गुजरात के 33 जिलों और गुजरात के तालुकाओं की सूची
અમદાવાદ, 5 નવેમ્બર 2023
ગુજરાતમાં 33 જિલ્લા છે અને 249 તાલુકા છે.
બધા જિલ્લાના તાલુકાના નામ
1) અમદાવાદ જિલ્લો (10)
(1) દસક્રોઈ (2) સાણંદ (3) બાવળા (4) ધોળકા (5) ધંધૂકા (6) રાણપુર (7) બરવાળા (8) માંડલ (9) વીરમગામ (10) દેત્રોજ
2...