Tag: गेहूं के सफेद टुकड़े
ગુજરાતનો અનોખો 107 ગામનો પ્રદેશ – ઘેડ, દુર્લભ ખેત પેદાશો લુપ્તતા...
ગાંધીનગર, 12 ઓક્ટોબર 2020
પોરબંદર અને જૂનાગઢના 7 તાલુકાના ઘેડ વિસ્તારના 107 ગામ છે. જેમાં જૂનાગઢ જિલ્લાના 3 તાલુકાના 28 ગામો ઘેડમાં આવે છે. 24 વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લો એક હતો. કેશોદના 11 ગામ, માણવદરના 4, માંગરોળના 13 ગામ છે. તમામ ગામો ઊંચા ટીંબા પર વસાવેલા છે. કારણ કે ભાદર, ઓઝત, મઘુવેતી, બિલેશ્વરી નદીની છેલ-પાણી આવે છે અને ઘેડમાં તે ચારેકોર ફેલા...