Tag: घोटाला
દાહોદમાં 4 હજાર કરોડનું જમીન કૌભાંડ દબાવી દેવાયું
4 thousand crore land scam suppressed in Dahod, दाहोद में 4 हजार करोड़ की जमीन में घोटाला दबाया गया
દિલીપ પટેલ
અમદાવાદ,
દાહોદ 219 પ્લોટ પર બોગસ બીન ખેતી કરી દેવાનું રૂ. 500 કરોડનું કૌભાંડ થયું છે. રૂ.4 હજાર કરોડની 1500 વીઘા જમીન નલકી બિનખેતી કરીને વેચી મારી છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર અધિકારીઓ અને 6 રાજનેતાઓને બચાવી રહી છે. જમીનોમાં બોગસ...
ગાંધી આશ્રમમાં મકાનો ખાલી કરવાનું કલેક્ટરનું કૌભાંડ
Gandhi Ashram house eviction scam गांधी आश्रम में मकान खाली कराने का घोटाला
અમદાવાદ, 20 મે 2024
નવો સાબરમતી આશ્રમ બની રહ્યો છે. જેમાં 289 મકાનો ખાલી કરાવવા માટે સરકારે વળતર આપ્યું છે. એક મકાનના 60 લાખથી 1.20 કરોડ સુધીની રકમ કુટુંબ દીઠ કે મકાન દીઠ ચૂકવાઈ છે. તેમાં મોટું કૌભાંડ થયું છે. ઓછામાં ઓછા 18 મકાનો એવા છે કે જેને વળતર મળી શકે તેમ ન હતુ...