Tag: जमालपुर बना जमलोक
અમદાવાદ મોતનું શહેર બન્યું, જમાલપુર – જમલોકમાં કેટલા મોત ?
અમદાવાદ, 7 મે 2020
ગુજરાતના અમદાવાદમાં છેલ્લા 06 દિવસ માં 134 માં મૃત્યુ-મે મહિનાના પાંચ દિવસ માં કુલ કેસ ના 30 ટકા કેસ અને 45 ટકા મરણ નોંધાયા છે. અમદાવાદ શહેર હવે મોતનું શહેર બની ગયું છે.
અમદાવાદ શહેરમાં 6 દિવસમાં મૃત્યુ બે ગણાં થઈ ગયા છે. આખું અમદાવાદ ભય હેઠળ જીવતું થયું છે. કોરોનાના 4358 કેસ કન્ફર્મ થયો છે. 269 દર્દીઓના મૃત્યુ થયા છે.
જ...