Friday, January 24, 2025

Tag: जिंदा बमों

ગુજરાતના 50 શહેરના 1 કરોડ લોકો જીવતા બોંબ પર જીવે છે

દિલીપ પટેલ અમદાવાદ 31 મે 2024 રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા બાદ ગુજરાતમાં આગ લાગવાની શક્યતા ધરાવતાં સ્થાનો અંગે ચિંતામાં છે. 50 શહેરોની અંદર ગુજરાત ઔદ્યોગિક વસાહત આવી ગઈ છે. જેમાં આગ લાગવાથી બ્લાસ્ટ થઈ શકે એવા કેમિકલ બને છે અથવા રાખવામાં આવે છે. 50 જીઆઈડીસીની આસપાસ 1 કરોડ લોકો જીવના જોખમે જીવી રહ્યાં છે. ગુજરાતના 50 શહે...