Tag: तंबाकू
ગુજરાતમાં તમાકુની સૌથી સારી ઉત્પાદકતાં છતાં ખેતી ખોટમાં, વાવેતર અને ઉત...
ગાંધીનગર, 16 ઓગસ્ટ 2020
સારા વરસાદ છતાં ગુજરાતમાં ચોમાસુ તમાકુનું સરેરાશ વાવેતર 55231 હેક્ટર સામે માંડ 1 ટકા થયું છે. ગયા વર્ષમાં આ સમયે 1924 હેક્ટરમાં વાવેતર હતું તેની સામે હાલ 626 હેક્ટર થયું છે. જે 33 ટકા બતાવે છે. ખેડામાં 400 અને વડોદરામાં 200 હેક્ટર થયું છે. મહેસાણામાં વાવેતર થતું હતું જ્યાં કોઈ વાવેતર નથી. આમ ગુજરાતના ખેડૂતોએ એકાએ તમાકુ તર...