Tag: तिल
તલનું વાવેતર 145 ટકા વધ્યું પણ ઉત્પાદન 50 ટકા સુધી ઘટી જશે, તલમાં ગુજર...
ગાંધીનગર, 12 સપ્ટેમ્બર 2020
ગુજરાતમાં આ વર્ષે તમામ પાકોમાં આગળના વર્ષો કરતાં સૌથી વધું વાવેતર થયું હોય તો તે તલ છે. તલનું સામાન્ય વાવેતર 1.02 લાખ હેક્ટરમાં થતું હોય છે. પણ આ વખતે 1.50 લાખ હેક્ટરમાં થયું છે. જે સરેરાશ વાવેતર કરતાં 146 ટકા વધું છે. 2019માં 1.16 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ તલના તેલનો વપરાશ અને તેલનો ભાવ સારો રહેતાં ખેડૂતો તલ...
ગુજરાતથી આગામી 30 વર્ષ સુધી નિકાસની ભરપૂર સંભાવના ધરાવતાં 16 પાક
આણંદ : રાજ્યો દ્વારા ઉત્પન્ન થતી ખેત પેદાશ અને પશુ પેદાશો અંગે તમામ રાજ્યોનો અભ્યાસ એપેડા દ્વારા કરીને જે તે રાજ્યની આગવી શ્રેષ્ઠ પેદાશોની નિકાસ કરી શકાય તેમ છે તેની યાદી તૈયાર કરી છે. 2050 સુધીમાં તેની નિકાસ વધારી શકાય તેમ છે તેઓ એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની શ્રેષ્ઠ એવી 16 જાતો છે કે જે નિકાસ માટેની ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે.
રાજ્યોમ...