Tag: दादा का बुलडोजर
દરિયા સામે દાદાનું બુલડોઝર, દ્વારકા બાંધકામો દૂર કરાયા
અમદાવાદ, 29 માર્ચ 2023
વિશ્વ હિંદુ પરિષદના મંત્રી અને ઇતિહાસ વીદ્દ કે કા શાસ્ત્રીની 100 વર્ષની ઊંમર થઈ ત્યારે તેમણે અમદાવાદના ટાગોર હોલમાં જાહેરમાં દ્વારકામાં વિકાસ કરવા માટે 2002માં નરેન્દ્ર મોદીની સરકારને પ્લાન આપ્યો હતો. 20 વર્ષ સુધી કંઈ ન થયું. હવે દાદાનો બુલડોઝર ન્યાય થઈ રહ્યા છે. સીગ્નેચર પુલ બની જતાં અહીં જમીનોના ભાવો આસમાને પહોંચી ગયા છે. ...