Tag: नर्मदा बांध
ગયા વર્ષ કરતાં આ વખતે નર્મદા બંધમાં ઓછું પાણી આવ્યું
કેવડિયા કોલોની, 18 સપ્ટેમ્બર 2020
નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં આ વર્ષે વરસાદ ઓછો થવાથી બંધમાં જળ આવક ઓછી રહી. ગયા વર્ષે 34 હજાર mcm આવક થઇ હતી તેની સામે આ વર્ષે લગભગ અડધી 17 હજાર mcm જેટલી પાણીની આવક થઇ. હાલમાં 587 કરોડ ઘન મીટર જેટલો જળ સંગ્રહ છે.
10 લાખથી વધુ ખેડૂતોને અને 14 લાખ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. બંધથી છેક 750 કિમી દૂર...