Sunday, February 8, 2026

Tag: नाथूराम

મહાત્મા ગાંધીની બાળભૂમિ રાજકોટમાં નથુરામ નાટક

राजकोट में नाथूराम नाटक, Nathuram Play in Rajkot, Mahatma Gandhi's Childhood Home અમદાવાદ, 7 ફેબ્રુઆરી 2026 રાજકોટના હોલમાં 'હું નથુરામ' નામનું નાટક ભજવવા જઈ રહ્યું છે. ભૂતકાળમાં સુરત, વડોદરા અને ભાવનગરમાં નાટક ભજવાઈ ગયું કોની મંજૂરીથી તે સવાલ ઊભો થાય છે. સરકાર દ્વારા ગોડસેના વિચારોને પ્રસ્તુત કરતા નાટકો ઉપર પ્રતિબંધ મૂકવા જોઈએ, ક્યારેક ગોડસે...