Tag: परीक्षण
બી.જે મેડીકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબોરટરીમાં કોરોનાના 21000 ટેસ્ટ ...
ગાંધીનગર, 10 મૅ 2020
અમદાવાદની બી.જે મેડીકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબ 24 કલાક કામ કરી રહી છે. રોજના 700 ટેસ્ટ થાય છે. અત્યાર સુધીમાં કોરોનાના 21000 ટેસ્ટ થયા છે. આ એક સ્વયં એક રેકોર્ડ છે.
લેબના ઈન્ચાર્જ ડોક્ટર પ્રણય શાહ કહે છે કે, સામાન્ય દિવસોમાં 150 - 200 ટેસ્ટ થતા હતા. કોરોનાનું સંક્રમણ વધવાના પગલે 200 થી વધારીને 500 કરી અને આજે રોજ 700 જ...