Tag: पुलिस सुरक्षा
અમદાવાદ મેટ્રો ને 10 જાહેર પરિવહન સેવામાં 6 લાખ મુસાફર પણ પોલીસ સલામતી...
દિલીપ પટેલ
અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2022
મોદી સરકારે 2010માં તૈયાર કરેલા અહેવાલમાં કહ્યું હતું કે મેટ્રો રેલમાં 6.75 લાખ લોકો પ્રવાસ કરશે. પણ હવે એવી વિગતો બહાર આવી છે કે માંડ 50 હજાર લોકો જ પ્રવાસ કરશે. અમદાવાદની જાહેર પરિવહન સેવા સફળ કરવી હોય તો 10 સેવાઓની સ્ટેશનો એક બીજા સાથે જોડવા પડશે. તો જ મેટ્રો રેલ સફળ થઈ શકશે. બીઆરટીએસ આવ્યા પછી ખાનગી વ...