Tag: फूलों
ફુલોના બગીચા ઊભા કરીને ખેડૂતોએ ઉત્પાદન વધારી બતાવ્યું પણ રૂપાણી સરકારન...
ગાંધીનગર, 2 ઓક્ટોબર 2020
ગુજરાતના ફૂલોના બગીચાઓ ખીલે છે પણ વિદેશમાં ફૂલો નિકાસ ઓછી થઈ રહી છે. ભારતની કુલ નિકાસના માંડ 1 ટકો જ નિકાસ ગુજરાતમાંથી થાય છે. જે ગુજરાતની વિજય રૂપાણીની મોટી નિષ્ફળતા છે. ફૂલોના નિકાસ માટે અમદાવાદ, સુરત, રાજકોટ હવાઈ મથક પર કોલ્ડ સ્ટોરેજ હોવા પ્રથમ જરૂરીયાત છે. તે પણ ગુજરાતની બોદી રૂપાણી સરકાર કરી શકતી ન હોવાથી ગુજરાતના ખેડ...
ઉદારીકરણ બાદ ભારતમાંથી ફુલોની નિકાસ 541 કરોડ ડોલરની પર પહોંચી ગઈ, અમેર...
ભારતની આબોહવા નાજુક અને નરમ ફૂલોની ખેતી માટે અનુકૂળ છે. વિશ્વમાં ઉદારીકરણ પછી 10 દરમિયાન રંગબેરંગી ફૂલનું ખેડૂતોએ વિપુલ ઉત્પાદન કરીને નિકાસ ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. આ યુગમાં ટકાઉ ઉત્પાદન સામે વેપારી ઉત્પાદન વધી રહ્યું છે. જેમાં ફૂલોનો વેપાર આગળ છે. રાષ્ટ્રીય બાગાયત મંડળ દ્વારા પ્રકાશિત નેશનલ ફ્લોરીકલ્ચર ડેટાબેસ મુજબ, વર્ષ 2015-16 દરમિયા...