Tag: बायोमास
ચીઝ બનાવતાં નિકળતા પાણીના બેકટેરીયાથી બાયોમાસ બનાવાયું
ગાંધીનગર : ડેરી ઉદ્યોગ અને ઘર ઉદ્યોગ માટે નવી શોધ ડેરી કેમેસ્ટ્રી વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેથી શિખંડ અને ચીઝ બનાવતાં નિકળતાં પાણીને ફેંકી દેવાના બદલે હવે તેમાંથી બાયોમાસ પેદા કરી શકાશે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે આ નવી શોધ મોટો ફેરફાર લાવી શકે તેમ છે.
ચેડાર ચીઝ વ્હે (ચીઝ બનાવતાં નિકળતું પાણી)નો ઉપયોગ કરી લેકટિક એસિડ બેકટેરીયાના બાયોમાસ ઉત...