Saturday, December 14, 2024

Tag: बीजेपी परेशान

15 વર્ષનું સૌથી ઓછું અને નિરસ મતદાન, ભાજપને ફાળ

રાજકોટ શહેરની ચાર અને જિલ્લાની ચાર સહિત ૮ બેઠકો પર મતદાનમાં ગત ચૂંટણીની સાપેક્ષે સુસ્તી જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નજર જેના પર હતી તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌ પ્રથમ મતવિસ્તાર , વજુભાઈ વાળા અનેકવાર અને છેલ્લે ગત બે ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃુપાણી જ્યાં ચૂંટાયા તે રાજકોટ પશ્ચિમ બેઠક પર ઈ.સ.૨૦૧૭માં ૬૭ ટકા મતદાન સામે આ વખતે માત્ર ...