Tag: बेट द्वारका
બેટ દ્વારકા સિગ્નેચર પુલની ખુબી અને ખામી
Bet Dwarka's signature bridge, pros and cons बेट द्वारका का सिग्नेचर ब्रिज, खुबी और खामी
દિલીપ પટેલ
અમદાવાદ, 12 ફેબ્રુઆરી 2024
2017-18થી ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ બન્યો હતો. દ્વારકાથી 33 કિ.મી. દૂર બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશનાં રાણીવાસ માનવામાં આવે છે. બેટ દ્વારકા ટાપુનો વિસ્તાર 25-30 ચોરસ કિલોમિટર છે. વિશ્વ હિંદુ પરિષદન...