Tag: मिलावट
મોદીના 9 વર્ષ – ભારત: વિશ્વમાં ભેળસેળયુક્ત દૂધનો સૌથી મોટો ઉત્પા...
ભારત: વિશ્વમાં દૂધનો સૌથી મોટો ઉત્પાદક
2013-14થી દૂધ ઉત્પાદનમાં 61 ટકાનો વધારો
કેન્દ્ર સરકારે 1 જૂન 2023માં જાહેર કર્યું હતું કે, ભારતમાં 9 વર્ષમાં દૂધ અને ડેરી ઉત્પાદનોના ઉત્પાદન અને વપરાશમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ભારત વિશ્વમાં દૂધનું સૌથી મોટું ઉત્પાદક છે, જે વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં 24% યોગદાન આપે છે. ભારતનું દૂધ ઉત્પાદન 2013-14માં 1...