Friday, August 29, 2025

Tag: मुख्यमंत्री मोदी

વડાપ્રધાન મોદીની સરકારે, ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન મોદીની પોલ ખોલી

ગુજરાતનું શિક્ષણ વિભાગ ટેકનોલોજીમાં આગળ શિક્ષણમાં પાછળ દિલીપ પટેલ ગાંધીનગર, 12 જૂન 2023 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપની કેન્દ્ર સરકારના એક બોર્ડ દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની પોલ ખોલી છે. મોદીએ જ મોદીની પોલ ખોલી છે. રાજ્યમાં 12 અને 13 જૂન 2023માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ ગોલથરા પ્ર...