Friday, August 1, 2025

Tag: मैरी गोल्ड

કોરોનાના કારણે ખેડૂતોએ ફુલોના ખેતરો ખેડી નાંખવા પડ્યા

ગાંધીનગર, 3 જૂન 2021 ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ફુલોનું ઉત્પાદન અને વાવેતર બે ગણું થઈ ગયું છે. એક હેક્ટરે 9.62 ટન ફૂલો ખીલે છે. ઉત્પાદકતા પણ લગભગ બે ગણી થઈ છે. છતાં ખેડૂતોની હાલત તો ધનપતિ થઈ નથી. ફૂલ મેરીગોલ્ડ છે પણ ખેડૂતો ક્યારે ગોલ્ડ જેવી આવક મેળવતા થયા નથી. તેમાંએ કોરોનામાં ફૂલોનો ભાવ એકદમ ઘટી ગયો હોવાથી ફૂલોની ખેતી સામે સંકટ ઊભું થયું છે. ...