Tag: राष्ट्रीय राजमार्ग
6600 કિલો મીટરના 34 રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુજરાતમાં
34 national highways of 6600 km in Gujarat, राष्ट्रीय राजमार्ग
6 નવેમ્બર 2023
ગુજરાતના રાષ્ટ્રીય ધોરી માર્ગો, 34 છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઇ 6,635 કિમી છે. નેશનલ હાઈવે દેશના રસ્તાનો માત્ર 1.8 %મો જ ભાગ છે, પરંતુ તેની મદદથી દેશના રોડ ટ્રાફિકનો 40 ટકા ભાર ઘટે છે.
ગુજરાતના 34 રાષ્ટ્રીય ધોરીમાર્ગોની યાદી
નંબર અને કિલોમીટર લંબાઈ તથા રૂટ
...