Tag: लोक अदालत
લોક અદાલતમાં 8 લાખ ખટલાના ચૂકાદા
8 Lakh Cases Settled in Lok Adalat in Guj लोक अदालत में 8 लाख मामलों का गुजरात में निपटारा
અમદાવાદ, 17 સપ્ટેમ્બર 2025
લોક અદાલત થકી તકરાર નિવારણનું ચલણ વધી રહ્યું છે અને લોક અદાલતની વ્યવસ્થા લોકપ્રિય બની રહી છે. વર્ષ 2025ના વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું ગુજરાત રાજ્યમાં 13 સપ્ટેમ્બર 2025ના રોજ
13 લાખ 67 હજાર 485 ખટલા સમાધાન માટે મૂકવ...