Tag: वडोदरा में हाथी दांत गिरोह
વડોદરામાં હાથીદાંત ગેંગ
Ivory gang in Vadodara वडोदरा में हाथी दांत गिरोह
જુલાઈ 2024
વડોદરામાં હાથીદાંતની હેરાફેરી કરતી ગેંગનું નેટવર્ક, હાથીદાંત સાથે બે પકડાયા હતા. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ જ ઊંચી કિંમત ધરાવતા હાથીદાંતની વડોદરામાં હેરાફેરી નું નેટવર્ક પકડાયું છે. એસઓજીએ બે એજન્ટને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. વડોદરામાં વન્ય જીવોના અંગોનું વેચાણ કરવાના વારંવાર કિસ...