Tag: विश्व
એરંડી ઉત્પાદનમાં ગુજરાત બીજા 5 વર્ષ વિશ્વમાં પ્રથમ નંબર પર રહશે
દિલીપ પટેલ 10 ડિસેમ્બર 2021
ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં સમગ્ર વિશ્વમાં એરંડીનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન થાય છે. હવે તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધારે મળી શકે અને દેશમાં ઉત્પાદનમાં રેકર્ડ સ્થાપિત કરી શકે તો નવાઈ નહીં.
દુનિયાના દિવેલાના કુલ ઉત્પાદનનો 38 ટકા છે. દુનિયામાં વાવેતર વિસ્તારમાં ભારતનો હિસ્સો 36 ટકા છે. ગુજરાતના ખેડૂતો ...