Wednesday, March 12, 2025

Tag: शक्तिसिंह

શક્તિસિંહ એક વર્ષમાં કેમ નિષ્ફળ રહ્યાં

Why did Shaktisinh fail in one year? एक साल में क्यों फेल हो गये शक्तिसिंह? દિલીપ પટેલ અમદાવાદ, 17 જુલાઈ 2024 9 જૂન 2023ના દિવસે નવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી તેને એક વર્ષ થયું છે. ત્યારે તેઓ કેટલાં સફળ અને કેટલાં નિષ્ફળ રહ્યાં તેના કામને ત્રાજવે તોળવામાં આવી રહ્યા છે. તેમની નિમણુંક કેમ થઈ હતી તેમના પૂરો ગામી જગ...