Monday, December 23, 2024

Tag: संगीत प्रतियोगिता

ગુજરાતમાં સંગિત સ્પર્ધામાં અનેરી પ્રથમ 10માં આવી

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલી સુગમ સંગીત સ્પર્ધામાં અંડર 15 વિભાગમાં મોરબીની અનેરી આશિષભાઈ ત્રિવેદીએ મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ઉપરાંત અનેરી ત્રિવેદી ગુજરાત રાજ્યમાં ટોપ 10માં પસંદગી પામી હતી. સુગમ સંગીત સ્પર્ધા બાદ આગામી આગામી 10 જાન્યુઆરીના રોજ મહેસાણાના વડનગર ખાતે યોજાનાર સ્પર્ધામાં અનેરી ત્રિવેદી મોરબીનું પ્રતિનિધિત્વ કર...